________________
१०२
नयविंशिका-१३ तथा यथा यथा प्रतिपक्षनयदृष्टेरंशाः संमिश्रीभवन्ति, तथा तथा तस्य नयस्य विशुद्धिीयते, अशुद्धिश्च वर्धत इति व्यवहियते । सङ्ग्रहश्च यतः सामान्यग्राही, अतो विशेषग्राहिनयदृष्टेः प्रतिपक्षत्वं स्पष्टमेवेति सत्तामहासामान्येन सर्वेषां समाहिकायाः सदद्वैतवादिन्याः परसङ्ग्रहदृष्टेविशुद्धतमत्वं, विशेषस्य लेशतोऽपि ग्राहकत्वाभावात् । तदपेक्षया जीवत्वेन सर्वेषां जीवानां सङ्ग्राहिकाया अपरसङ्ग्रहनयदृष्टेरशुद्धत्वमेव, पुद्गलादेावर्तकस्य विशेषस्यार्थतो ग्राहकत्वात् ।
ननु 'वनगमनोद्देश्यभूतदापेक्षया छिद्यमानदार्वादेः प्रस्थकं प्रति कारणताभावस्य किञ्चिदासन्नत्वात् तदभ्युपगन्तु.गमस्य किञ्चिद्विशुद्धत्वं, तदपेक्षया वनगमनोद्देश्यभूतं दारु प्रस्थकत्वेन पश्यतो नैगमस्यातिव्यवहितत्वाद् मलीमसत्वं, एवं पूर्वपूर्वापेक्षयोत्तरोत्तरस्य विशुद्धता भावनीया' इत्यर्थकमनुयोगद्वारसूत्रवृत्तौ यदुक्तं तत्कथमुपपद्येत ? सर्वासामपि दृष्टीनां नैगमस्य स्वकीयदृष्टितया प्रतिपक्षनयदृष्टस्तत्संमिश्रणस्य चासम्भवादशुद्धेः सम्भवाभावात् । अपरञ्च तस्य न काऽप्येका नियता दृष्टिा विशुद्धतमत्वेन व्यपदेष्टुं शक्या । ततश्चाशुद्ध-शुद्धशुद्धतरत्वादिकं यदुक्तं तत्र तत्कथमुपपद्येत ? ।
शृण्वत्रास्मत्परिशीलितमुत्तरम्-यतो नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्ध
સત્તામહાસામાન્ય દ્વારા સર્વવસ્તુઓનો સંગ્રહ કરનાર સઅદ્વૈતવાદી પરસંગ્રહનયદષ્ટિ વિશુદ્ધતમ છે, કારણ કે એમાં વિશેષનું લેશ પણ ગ્રહણ નથી. એ દૃષ્ટિની અપેક્ષાએ જીવરૂપે સર્વ જીવોનો સંગ્રહ કરનાર અપરસંગ્રહનયદષ્ટિ અશુદ્ધ જ છે, કારણ કે એ પુદ્ગલાદિની બાદબાકી કરનાર વિશેષની અર્થતઃ ગ્રાહિકા છે.
શંકા - વનગમનના ઉદેશ્યભૂત કાષ્ઠની અપેક્ષાએ છેદાતા કાષ્ઠની પ્રસ્થક પ્રત્યે જે કારણતા હોય) છે તે કંઈક વધારે નજીકની હોવાથી તેને જોનાર નૈગમનય કંઈક વિશુદ્ધ છે. તેની અપેક્ષાએ વનગમનના ઉદેશ્યભૂતકાષ્ઠને પ્રસ્થક તરીકે જોનાર નૈગમનય વધારે વ્યવહિત હોવાના કારણે મલિન(અવિશુદ્ધ) છે. એ જ રીતે પૂર્વ-પૂર્વ અવસ્થામાં પ્રસ્થકપણું જોનાર નૈગમનયની અપેક્ષાએ ઉત્તર-ઉત્તર અવસ્થામાં પ્રસ્થકપણે જોનારા નૈગમનયની વિશુદ્ધતા જાણવી. શ્રી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં આવો ભાવ જે જણાવ્યો છે તે શી રીતે સંગત થશે ? કારણ કે બધી જ દૃષ્ટિઓ નૈગમનયની પોતાની દૃષ્ટિરૂપ હોવાથી કોઈ પ્રતિપક્ષદષ્ટિ કે એનું સંમિશ્રણ થવું સંભવિત નથી. વળી તૈગમનયની કોઈ એક નિયત દૃષ્ટિ છે નહીં જેને વિશુદ્ધતમ દૃષ્ટિ તરીકે કહી શકાય. એટલે અશુદ્ધ-શુદ્ધશુદ્ધતર વગેરે જે કહ્યું છે તે શી રીતે સંગત થશે ?
સમાધાન - આ બાબતમાં મે વિચારેલું સમાધાન સાંભળો - નૈગમનયની કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org