Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 344
________________ ३३१ विषयविभागापेक्षया नयविभागाः द्रव्यशङ्खमिच्छन्ति । ऋजुसूत्र आद्यवर्जं द्विविधमेव । शब्दादयस्त्वन्तिममभिमुखनामगोत्रमेव । एवमेवान्यत्रापि । ततश्च यदाऽधिकृतस्य वस्तुनस्त्रिविधत्वं, तदा प्रायः सर्वत्र नयानामपि त्रयो विभागाः । प्रथमो द्रव्यार्थिकानां, द्वितीय ऋजुसूत्रस्यैकस्यैव, तृतीयः पर्यायार्थिकानाम्। अत एव मया पूर्वं नयानां त्रय एकस्त्रयश्चेत्येवं त्रयो विभागाः कथिताः। तथा, ऋजुसूत्रनयो द्रव्यार्थिकेभ्यो विलक्षणः पर्यायार्थिकेभ्यश्च विलक्षण इत्यपि निश्चीयते । एवं यदाऽधिकृतस्य वस्तुनो द्विविधत्वमेव तदा नयानामपि द्वावेव विभागौ । तथाहि... एवं चिय सुद्धनया निव्वाणं संजमं बेति ॥११३२॥ त्तिविशेषावश्यकभाष्यवचनवृत्तौ... एवमेव च संयमस्य प्रधानकारणत्वं मन्यमानाः शुद्धनया ऋजुसूत्र-शब्दादयः संयममेव निर्वाणमाहुः, अत्यन्तप्रत्यासन्नकारणे सर्वसंवरसंयमे कार्यस्य निर्वाणस्योपचारात्, न ज्ञानं निर्वाणं ते ब्रुवते, तस्य व्यवहितकारणत्वादिति भावः । तथा चोक्तं- तवसंजमो अणुमओ निग्गंथं पवयणं च ववहारो । सद्दज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव ॥इत्याधुक्तमिति। तथा शब्दादयोऽपि क्वचिदुपचारे मन्यन्त इति पूर्वं द्रव्यशङ्खाधिकार यदुक्तं तदनेनापि ग्रन्थाधिकारेण સિવાયના બે દ્રવ્યશંખ માને છે. શબ્દાદિનો અંતિમ અભિમુખનામગોત્ર દ્રવ્યશંખને જ માને છે. આ જ રીતે અન્યત્ર પણ જાણવું. એટલે જ્યારે વિચારણા હેઠળની વસ્તુ ત્રિવિધ હોય છે, ત્યારે પ્રાયઃ સર્વત્ર નયોનો વિભાગ પણ આવો જ જોવા મળે છે. પહેલો દ્રવ્યાર્થિકનયનો, બીજો ઋજુસૂત્રનો અને ત્રીજો પર્યાયાર્થિકનયોનો. એટલે જ મેં પૂર્વે નયોના ત્રણ, એક અને ત્રણ એમ ત્રણ વિભાગ દર્શાવેલા છે. તથા ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિકનયોથી વિલક્ષણ છે અને પર્યાયાર્થિકનયોથી વિલક્ષણ છે એ પણ આના પરથી નિશ્ચિત થાય છે જ. એમ, જ્યારે અધિકૃત વસ્તુ દ્વિવિધ જ હોય ત્યારે નયોના પણ બે જ વિભાગ કરાય છે. જેમકે - એ જ રીતે શુદ્ધનયો સંયમને જ નિર્વાણ કહે છે' આવા વિશેષાવશ્યકભાષ્યના વચનની વૃત્તિમાં કહ્યું છે કે – એમ, સંયમને પ્રધાનકારણ માનતા ઋજુસૂત્ર-શબ્દ વગેરે શુદ્ધનયો અત્યંત પ્રયાસન્ન સર્વસંવરસંયમમાં કાર્યભૂત નિર્વાણનો ઉપચાર કરીને સંયમને જ નિર્વાણ કહે છે. પણ જ્ઞાનને નિર્વાણ કહેતા નથી, કારણ કે એ વ્યવહિતકારણ છે. કહ્યું જ છે કે - તપ-સંયમ અને નિગ્રંથ પ્રવચન. આ બધું જ વ્યવહારનયને માન્ય છે. પણ શબ્દ અને ઋજુસૂત્રનયને નિર્વાણ તરીકે માત્ર સંયમ જ માન્ય છે. વળી, પૂર્વે દ્રવ્યશંખના અધિકારમાં શબ્દાદિ નો પણ ક્યાંક ઉપચાર સ્વીકારે છે એવું જે કહેલું હતું તે આ ગ્રન્થાધિકારથી પણ સૂચિત થાય જ છે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370