Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 361
________________ ३४८ नयविंशिका-१९ छद्मस्थो लोकोऽन्तर्गतां परिणतिं ज्ञातुं प्रायो नार्हतीति स बाह्यवेशादिकमनुसृत्यैव व्यवहरति। यथा साधुवेशसहिताऽऽलयविहारादिक्रिया साधुतेति। ततश्च लोके प्रसिद्धिरप्यस्यैवार्थस्य भवतीति । यद्यपि प्रमाणमपि तत्त्वार्थग्राह्येव, तथापि तस्य सकलतत्त्वार्थग्राहित्वं निश्चयनयस्य त्वेकदेशतत्त्वार्थग्राहित्वमिति विशेषः । ननु तत्त्वभूतस्यार्थस्य द्वितीयः कोऽशः ? यं प्रमाणं गृह्णाति, न तु निश्चयनय इति। व्यवहारग्राह्योऽशस्तथेति गृहाण । हन्त ! एवं तु व्यवहारोऽपि तत्त्वार्थग्राह्येव स्यादिति चेत्? स्यादेव किं हन्तेति पूत्कारेण? तर्हि श्रमणवेशालयविहारादिक्रियादीनामपि तत्त्वार्थत्वं किं संमतम्? संमतमेव, किमत्र प्रष्टव्यम्? स्वकार्यकारिणस्तत्त्वार्थत्वनियमात् । ननु श्रमणवेशादयोऽपि प्रतिसमयमसङ्ख्यगुणनिर्जरालक्षणं साधुताकार्यं किं कुर्वन्ति ? न कुर्वन्तीति चेत् ? तर्हि कथं तेषां तत्त्वार्थत्वम् ? स्वकार्यकारित्वादेव, न हि निर्जरालक्षणमेकमेव साधुताकार्यं, किन्तर्हि ? वंदनप्रतिपत्त्यादिकमपि तत्कार्यमेवेति तत्कुर्वतो છદ્રસ્થ લોક આંતરિક પરિણતિને પ્રાયઃ જાણી શકતો નથી. એટલે એ બાહ્યવેશ વગેરે જોઈને જ વ્યવહાર કરે છે. જેમકે સાધુવેશ હોય-આલયવિહારાદિક્રિયા હોય તો એ સાધુતા છે. એટલે લોકમાં પ્રસિદ્ધિ પણ આવા જ અર્થની થાય છે. જો કે પ્રમાણ પણ તત્ત્વાર્થગ્રાહી જ હોય છે. તો પણ એ સકળતત્ત્વાર્થગ્રાહી હોય છે, જ્યારે નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી હોય છે. પ્રશ્ન - તત્ત્વભૂતઅર્થનો બીજો કયો અંશ છે ? જેનું પ્રમાણ ગ્રહણ કરે છે પણ નિશ્ચયનય કરતો નથી ? ઉત્તર - વ્યવહારનયગ્રાહ્યઅંશ એ બીજો તત્ત્વભૂતઅર્થાશ છે એમ જાણ... શંકા - હેં ! આમ તો વ્યવહારનય પણ તત્ત્વાર્થગ્રાહી બની જશે. સમાધાન - છે જ, એમાં “હું શું કરવાનું ? પ્રશ્ન - તો શું શ્રમણવેશ-આલયવિહારાદિક્રિયા વગેરે પણ તત્ત્વભૂતઅર્થ તરીકે માન્ય છે? ઉત્તર - હા, માન્ય જ છે, એમાં પૂછવા જેવું શું છે ? જે સ્વકાર્ય કરી આપે એ અર્થ તત્ત્વભૂત હોય જ એવો નિયમ છે. પ્રશ્ન - શ્રમણવેશ વગેરે પ્રતિસમય અસંખ્યગુણકર્મનિર્જરારૂપ કર્મનિર્જરાવિશેષાત્મક સાધુતાકાર્ય શું કરે છે ? ઉત્તર - નથી કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370