Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 369
________________ ३५६ नयविंशिका-२० एष च स्वोपज्ञवृत्त्यलङ्कृतो 'नयविंशिका 'ग्रन्थः पंन्यास श्रीअजितशेखरविजयेन (अधुनाऽऽचार्यविजयाजितशेखरसूरिणा) मुनिश्रीउदयवल्लभविजयगणिवरेण च संशोधित इति तौ धन्यवादाौँ । देवगुरुप्रसादेन मयेयं नयविंशिका । इन्द्राङ्कखद्विके वर्षे रचिता जयताच्चिरम् ॥ (वि.सं. २०६४) अद्य सच्चारित्रचूडामणीनां श्रीमतां विजयप्रेमसूरीश्वराणां स्वर्गारोहणतिथिः । बारडोलीनगरेऽद्य (वैशाखकृष्णायामेकादश्यां) नूतनश्राविकाविरतिमंदिर(उपाश्रय)स्योद्घाटनं सञ्जातम् । एवम्प्रकारे मंगलदिने योगानुयोगतः समाप्तस्यैतस्य ग्रन्थस्याध्ययनाध्यापनप्रवृत्तिश्चिरमविच्छिन्ना भवतादित्याशंसे । शुभं भवतु श्रीश्रमणसङ्घस्य... સ્વપજ્ઞવૃત્તિથી અલંકૃત આ “નયવિંશિકા'ગ્રન્થ પંન્યાસ શ્રી અજિતશેખરવિજયજી ગણિવરે (હાલ આચાર્ય શ્રી વિજયઅજિતશેખરસૂરિજીએ) અને મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી ગણિવરે સંશોધિત કરેલ છે, માટે તેઓ બન્નેને ધન્યવાદ છે. દેવગુરુની કૃપાથી વિ.સં. ૨૦૬૪ માં મારા વડે રચાયેલી આ નવિંશિકા ચિરકાળ ४य पाभो. सय्यात्रियूडामएि। स्व. पू४५५६ वि०४यप्रेमसूरीश्व२७ म.सा.नो (वै.व. ૧૧) સ્વર્ગારોહણ દિન છે. બારડોલીનગરે આજે શ્રાવિકા વિરતિ મંદિર (ઉપાશ્રય)નું ઉદ્દઘાટન થયેલું છે. ને આ ગ્રન્થ આજના મંગળદિને સમાપ્તિ પામ્યો છે. આ અંતિમમંગળરૂપ યોગાનુયોગ આ ગ્રન્થની અધ્યયન અધ્યાપન પરંપરાને ચિરકાળ સુધી અવિચ્છિન્ન રાખો. શ્રી સંઘનું શુભ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370