Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 368
________________ प्रशस्तिः ३५५ अथ पूर्वग्रन्थगतान् कांश्चित् प्रशस्तिश्लोकान् समुद्धृत्य समापयामि । ग्रन्थे दूषणदर्शने निविशते दुर्मेधसां वासना, भावाभिज्ञतया मुदं तु दधते ये केऽपि तेभ्यो नमः । मन्दारद्रुमपल्लवेषु करभा किं नो भृशं द्वेषिणो ये चास्वादविदस्तदेकरसिकाः श्लाघ्यास्त एव क्षितौ ॥ [नयरहस्यम्] निक्षेपा वा नया वा तदुभयजनिताः सप्तभङ्गात्मका वा, शृङ्गाराः सार्ववाचः परगुणरचनाजातरोचिष्णुभावाः । यस्याग्रे भान्ति किञ्चिन्न निरुपधिचिदुद्बुद्धशुद्धस्वभावात्, तद्रूपं स्वीयमुच्चैः प्रकटय भगवन् बाढमात्मन् प्रसीद ॥ [नयोपदेशः] इमं ग्रन्थं कृत्वा विषयविषविक्षेपकलुषं, फलं नान्यद् याचे किमपि भवभूतिप्रभृतिकम् । इहामुत्रापि स्तान्मम मतिरनेकान्तविषये, ध्रुवेत्येतद् याचे तदिदमनुयाचध्वमपरे ॥ [अने० व्यवस्थाप्रकरणम्] દુર્બુદ્ધિઓનું મન ગ્રન્થમાં દૂષણ જોયા કરવામાં જ તત્પર રહે છે. ભાવોના જાણકાર હોવાથી જે કોઈ ગ્રન્થને જોઈને આનંદ પામે છે તે બધાને નમસ્કાર હો. મંદારવૃક્ષના પર્ણો પ્રત્યે ઊંટને શું ખૂબ વૈષ નથી હોતો ? પણ જેઓ એના આસ્વાદના જાણકાર હોય છે ને તેથી એના રસિયા હોય છે તે જ ખરેખર આ ધરતી પર પ્રશંસનીય છે. (નરહસ્ય) નિક્ષેપાઓ અથવા નયો અથવા તે બન્નેથી થયેલા સપ્તભંગાત્મક સર્વજ્ઞવાણીના ચમકતા શૃંગારો શ્રેષ્ઠ-ગુણરચનાના કારણે રુચિકર બનેલા છે. આવા શૃંગારો પણ નિરુપાધિક ચિન્મય ઉદ્ભુદ્ધ સ્વભાવના કારણે જેની આગળ કાંઈ ચમકતા નથી તેવું પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ હે ભગવન્ ! અત્યંત પ્રકટ કર.... હે આત્મન્ ! ખૂબ પ્રસન્ન થા.... (નયોપદેશ) જે વિષયરૂપી ઝેરના વિક્ષેપથી કલુષિત છે એવું સંસારના વૈભવ વગેરે રૂપ અન્ય કોઈ ફળ હું આ ગ્રન્થ કરીને યાચતો નથી. પણ આ લોકમાં અને પરલોકમાં પણ મારી બુદ્ધિ અનેકાન્તસિદ્ધાન્તમાં સ્થિર બની રહો એવું હું યાચું છું, અને મારી પાછળ બીજા સુજ્ઞો પણ એવી જ યાચના કરો. (અનેકાન્ત વ્યવસ્થાપ્રકરણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370