Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 362
________________ व्यवहारनयस्यापि तत्त्वार्थग्राहित्वम् ३४९ वेशादिकस्य कुतो न तत्त्वार्थत्वम् ? तथापि कर्मनिर्जराविशेषलक्षणं कार्यमकुर्वतस्तस्य तत्त्वार्थत्वाभाव एवेति चेत् ? मैवं, परिणामविशेषस्यापि तत्त्वार्थत्वाभावप्रसङ्गात्, तेनापि वंदनप्रतिपत्त्यादिलक्षणस्य कार्यस्याकरणात् । निःस्पृहस्य साधोर्वन्दनाद्यप्रतिपत्तौ न किञ्चित् सूयत इति चेत् ? न, अर्थस्य स्वकार्यकरणे स्पृहासत्त्वासत्त्वयोरकिञ्चित्करत्वात्, स्पृहाशून्योऽपि वह्निर्दहत्येव । अन्यथा कर्मनिर्जराविशेषस्यापि कार्यत्वायोगापत्तेः, मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तम इति वचनात्तत्रापि स्पृहाया अभावसम्भवात् । __भवतु तर्हि वन्दनादिप्रतिपत्त्यादिकमपि साधुताकार्य, तथापि तद् गौणमेव, मुख्यं तु कार्यं कर्मनिर्जराविशेष एवेति चेत् ? न, गौणमुख्यभावाभावात्, ववहारो वि हु बलवं इत्यादिवचनात्। तथापि साधुवेशादिना कर्मनिर्जराविशेषस्तु नैव भवतीति चेत्? किं कुर्मस्तत्र પ્રશ્ન - તો પછી એ અર્થ તત્ત્વભૂત શી રીતે ? ઉત્તર - સ્વકાર્યકારી હોવાથી જ. સાધુતાનું નિર્જરાવિશેષ એ જ એક માત્ર કાર્ય નથી. તો ? વંદનપ્રતિપત્તિ વગેરે પણ એનું કાર્ય છે જ. એને કરી આપનાર વેશને તત્ત્વભૂત અર્થ શા માટે ન કહેવાય ? પ્રશ્ન - નિર્જરાવિશેષાત્મક કાર્યને ન કરી આપનાર એને તત્ત્વભૂત શી રીતે કહી શકાય ? ઉત્તર - આમ તો અંદરની ચોક્કસ પરિણતિને પણ તત્ત્વભૂત નહીં કહી શકાય. કારણ કે એ પણ વંદનપ્રતિપત્તિ વગેરે રૂપ કાર્યને કરતી નથી. પ્રશ્ન - નિઃસ્પૃહ સાધુને વંદન થયા તો પણ શું ? ને ન થયા તો પણ શું ? ઉત્તર - પદાર્થ સ્વકાર્ય કરે એમાં સ્પૃહા હોવી-ન હોવી એનો કોઈ મતલબ નથી. સ્પૃહાશૂન્ય એવો પણ અગ્નિ દાહકાર્ય કરે જ છે ને ! નહીંતર તો નિર્જરાવિશેષને પણ કાર્ય તરીકે નહીં કહી શકાય, કારણ કે “મોક્ષ પ્રત્યે અને સંસાર પ્રત્યે.. મુનિશ્રેષ્ઠ સર્વત્ર નિઃસ્પૃહ હોય છે...” આવા વચનથી નિર્જરાવિશેષ પ્રત્યે પણ નિસ્પૃહતાનો સંભવ જણાય જ છે. શંકા - વંદનપ્રતિપત્તિ વગેરે પણ ભલે સાધુતાનું કાર્ય હો... તો પણ એ ગૌણ જ છે, મુખ્ય તો નિર્જરા જ છે. સમાધાન - ના, આવો ગૌણ-મુખ્યભાવ છે નહીં, કારણ કે વેવારો વિ ટુ વર્તવું એવા વચન મુજબ વ્યવહારનય (અને તેથી વ્યવહારનયમાન્ય વિષય પણ) નિશ્ચયતુલ્ય બળવાનું છે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370