Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 349
________________ ३३६ नयविंशिका - १८ परन्तु मृन्मर्दनादिकरणवेलायां क्रेतुकामेन घट: कृतो न वेति पृष्टे कुलालेन दीयमानं 'कृत' इत्युत्तरं कस्य नयस्य संगतम् ? न हि निश्चयनयस्य तत्संमतं तन्मतेन तु तदा घटस्य क्रियमाणत्वमेव नास्ति, कुतः कृतत्वम् ? अतो पारिशेष्याद् व्यवहारनयस्य तत्संमतमिति पर्यवस्यति। अथैतदुत्तरमलीकमवेति न व्यवहारनयस्यापि संमतमिति चेत् ? न, जमालिशिष्यस्य मृषावादित्वापत्तेः । न हि जमालिना संस्तारकसंस्तरणक्रियायाश्चरमसमय एव संस्तारकः कृतो न वेति पृष्टं, शिष्येण च 'कृत' इत्युत्तरं दत्तं चरमस्यैकस्य समयस्य छद्मस्थस्य जमालेस्तच्छिष्यस्य चाविषयत्वात् । अपि तु तत्पूर्वमेव जमालिना पृष्टं, शिष्येण चोत्तरं दत्तम् । ततश्च त्वन्मतेन स जमालिशिष्यो मृषावादी स्यादेव । न हि स मृषावादी, एकेनापि ग्रन्थकृता तथा घोषितत्वाभावात् प्रत्युत तद्वचनस्य सत्यत्वं मत्वोपपत्तेः साधितत्वाच्च । सा चोपपत्तिर्निश्चयनयेन त्वशक्यैव तदा संस्तारकस्य संस्तीर्यमाणत्वस्याप्यभावात्, चरमसमय एव तस्य निश्चयसंमतस्य संस्तीर्यमाणत्वस्य सद्भावादिति चरमसमयाभिप्रायेण यदि 'संस्तीर्यमाणः संस्तीर्ण' इत्युच्यते तदा निश्चयनयसंमतिर्ज्ञेया, तत्पूर्वं तु व्यवहारनयसंमतिः । अत एव लौकिकाः शिष्टा अपि तादृशं व्यवहारं सत्यतया स्वीकुर्वन्त्येव । કારણ કે એના મતે તો એ વખતે ઘડો ક્રિયમાણ જ નથી, પછી કૃત શી રીતે હોય શકે ? એટલે પારિશેષન્યાયે એ વ્યવહારનયને સંમત છે એ જ ફલિત થાય છે. શંકા એના કરતાં આ વાક્યને જૂઠ જ માની લેવું જોઈએ. એટલે એ વ્યવહારનયને માન્ય પણ નથી જ. સમાધાન આવું માનવામાં તો જમાલિના શિષ્યને મૃષાવાદી કહેવા પડશે. જમાલિએ કાંઈ સંથારો પાથરવાની ક્રિયાના ચરમસમયે જ સંથારો થઈ ગયો ?' એમ પૂછ્યું નથી, એમ ચરમસમયે જ શિષ્યે ‘થઈ ગયો' એવે જવાબ આપ્યો એવું પણ નથી. કારણ કે છદ્મસ્થ એવા જમાલિ અને એના શિષ્યનો ચરમ એક સમય એ વિષય જ નથી. પરંતુ એ પૂર્વે જ જમાલિએ પૂછ્યું છે ને એના શિષ્યે એનો જવાબ આપ્યો છે. એટલે તારા મતે તો એ શિષ્ય મૃષાવાદી બનશે જ. પણ, એ મૃષાવાદી તો નથી જ, કારણ કે કોઈ જ ગ્રન્થકારે એને એવો ચીતર્યો નથી, ઊલટું એના વચનને ‘સત્ય’ માનીને એની સંગતિ જ સાધી દેખાડેલ છે. એ સંગતિ નિશ્ચયનયે તો શક્ય જ નથી, કારણ કે એ કાળે સંથારો સંસ્તીર્યમાણ પણ નથી જ, તે પણ એટલા માટે કે ચરમસમયે જ નિશ્ચયસંમત સંસ્તીર્યમાણત્વ સંભવે છે. એટલે ચરમસમયના અભિપ્રાયથી જો ‘સંસ્તીર્યમાણ સંસ્તીર્ણ’ કહેવાતું હોય તો એ નિશ્ચયનયસંમત છે, અને એ પૂર્વે કહેવાતું Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370