Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 356
________________ ज्ञान-क्रियानययोर्निर्भरः ३४३ इत्यादि । एवं तावत् क्षायोपशमिकी चरणक्रियामङ्गीकृत्य प्राधान्यमुक्तम् । अथ क्षायिकीमप्याश्रित्य तस्या एव प्राधान्यमवसेयम्, यस्मादर्हतोऽपि भगवतः समुत्पन्नकेवलज्ञानस्यापि न तावद् मुक्त्यवाप्तिः संपद्यते, यावदखिलकर्मेन्धनानलजालाकलापकल्पां शैलेश्यवस्थायां सर्वसंवररूपचारित्रक्रियां न प्राप्नोति। तस्मात् क्रियैव प्रधानं सर्वपुरुषार्थसिद्धिकारणम् । प्रयोगश्चात्र-यद् यत्समनन्तरभावि तत् तत्कारणम्, यथाऽन्त्यावस्थाप्राप्तपृथिव्यादिसामग्रयनन्तरभावी तत्कारणोऽङ्करः। क्रियानन्तरभाविनी च सकलपुरुषार्थसिद्धिरिति । ततश्चैष चतुर्विधसामायिके देशविरतिसर्वविरतिसामायिके एव मन्यते, क्रियारूपत्वेन प्रधानमुक्तिकारणत्वात्। सम्यक्त्वश्रुतसामायिके तु तदुपकारित्वमात्रतो गौणत्वाद् नेच्छतीति ॥ अनयोश्च नययोरत्र निर्भरः-(१) दंडश्चक्रभ्रमणद्वारा घटमुत्पादयति । तत्र दंडो व्यापारी चक्रभ्रमणं च व्यापारः । लोकश्च दंडमेव घटकारणतया व्यवहरति, न तु चक्रभ्रमणमिति दण्डस्यैव मुख्या कारणता । ज्ञाननयोऽप्येवमेव वक्ति-ज्ञानं क्रियाद्वारा मोक्षसाधकमतस्तदेव मुख्य कारणं, क्रिया तु ज्ञानव्यापार एव (२) कुलालपितुर्विना આ ક્ષાયોપથમિક ક્રિયાને આશ્રીને કહ્યું. ક્ષાયિકી ક્રિયાને આશ્રીને પણ એ જ પ્રધાન જાણવી. કારણ કે શ્રી અરિહંત ભગવાનને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જવા છતાં, જ્યાં સુધી બધા જ કર્મરૂપ ઇધનને બાળી નાખનાર અગનજવાલારૂપ સર્વસંવરચારિત્રક્રિયા શૈલેશી અવસ્થામાં પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી. માટે સર્વપુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયા જ મુખ્ય કારણ છે. આમાં આવો અનુમાનપ્રયોગ જાણવો – જે જેના પછી થાય તે તત્કારક હોય, જેમકે અંતિમ અવસ્થામાં પ્રાપ્ત પૃથ્વી વગેરે સામગ્રીની પછી થનાર અંકુરનું કારણ એ સામગ્રી કહેવાય છે. બધા જ પુરુષાર્થની સિદ્ધિ ક્રિયા બાદ જ થાય છે, માટે એ જ પ્રધાન કારણ છે. તેથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવિરતિ-સર્વવિરતિ” એ બે સામાયિક જ માને છે, કારણ કે ક્રિયારૂપ હોવાથી મોક્ષનું મુખ્ય કારણ છે, સમ્યકત્વ-શ્રુતસામાયિક તો એ બે સામાયિકના ઉપકારી હોવામાત્રના કારણે ગૌણ છે. આ બે નયોનું જોર આ પ્રમાણે છે – (૧) દંડ ચક્રભ્રમણદ્વારા ઘટોત્પત્તિ કરે છે.. આમાં દંડ એ વ્યાપારી છે, ચક્રભ્રમણ એ વ્યાપાર છે. લોક દંડને જ ઘટનું કારણ તરીકે કહે છે, ચક્રભ્રમણને નહીં, માટે દંડ જ પ્રધાનકારણ છે. જ્ઞાનનય પણ આ જ દલીલનો આશ્રય લે છે. જ્ઞાન ક્રિયાદ્વારા મોક્ષનું કારણ બને છે. માટે જ્ઞાન એ જ મુખ્ય કારણ કહેવાય, ક્રિયા તો એનું દ્વારમાત્ર છે. (૨) કુંભારનો બાપ ન હોય તો કુંભાર જ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370