________________
नमस्कारोत्पादकेषु नयविचारणा
३२९
सत्त्वाद् जीवस्यैवाभावात् । अत एव नमस्कारस्योत्पन्नानुत्पन्नत्वचिन्तायामपि तस्य वार्ताया अभाव एव, तन्मतेन नमस्कारस्यैवाभावात् ।
अथ येsविशुद्धनैगमादिनया नमस्कारमुत्पन्नं मन्यन्ते तेषां मतेन स कुत उत्पद्यते ? अत्रोच्यते - उप्पन्नानुप्पण्णो इत्थ नया णेगमस्सणुप्पण्णो । सेसाणं उप्पण्णो जइ कत्तो तिविहसामित्ता ॥ समुट्ठाण - वायणा-लद्धिओ च पढमे नयत्तिए तिविहं । उज्जुसुयपढमवज्जं सेसनया लद्धिमिच्छंति ॥आ.नि. २८०६ - ७॥ नमस्कारनिर्युक्तेरनयोर्गाथयोरर्थः:-નમાર उत्पन्नानुत्पन्नो मन्तव्य: । तत्रादिनैगमस्य स अनुत्पन्नः । शेषाणामुत्पन्नः। यद्युत्पन्नः, कुतः ? इत्याह-तिविहसामित्ता त्रिविधकारणादित्यर्थः । तत्र समुत्थानं, वाचना, लब्धिश्च त्रिविधानि कारणानि । तत्र सम्यक् संगतं वोत्तिष्ठतेऽस्मादिति समुत्थानं निमित्तमित्यर्थः । किं पुनस्तदिह ? इति उच्यते - अन्यस्याश्रुतत्वात् तदाधारतया प्रत्यासन्नत्वाद् देहोऽत्र परिगृह्यते, देहो हि नमस्कारस्य कारणं, तद्भावभावित्वात्, बीजवदङ्कुरस्य । तथा गुरुभ्यः श्रवणमधिगमश्च वाचनोच्यते । साऽपि नमस्कारस्य कारणम् । तथा तदावरणक्षयोपशमरूपा लब्धिरपि नमस्कारस्य कारणम् । तत्र नैगम- सङ्ग्रह - व्यवहारलक्षणं नयत्रिकमेतत् त्रिविधं कारणमभ्युपगच्छति ।
‘સત્' માત્ર રૂપ હોવાથી જીવ જેવી કોઈ ચીજ જ નથી. એટલે જ નમસ્કાર ઉત્પન્ન છે કે અનુત્પન્ન ? એની વિચારણામાં પણ એની કશી વાત નથી, કારણ કે એના મતે નમસ્કારનો જ અભાવ છે.
પ્રશ્ન જે અવિશુદ્ધર્નંગમ વગેરે નયો નમસ્કારને ઉત્પન્ન માને છે તેઓના મતે એ શાનાથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર નમસ્કારનિર્યુક્તિની ૩બન્નાનુળો સમુદ્રાળ૦ ૨૮૦૬-૭ આ બે ગાથામાં આ અંગે આ પ્રમાણે જણાવ્યું છે નમસ્કાર ઉત્પન્ન/અનુત્પન્ન છે એમાં આદિનૈગમનયના મતે એ અનુત્પન્ન છે, શેષ નયોના મતે એ ઉત્પન્ન છે. જો ઉત્પન્ન છે તો શાનાથી ? એ જણાવે છે ત્રણ પ્રકારના કારણથી નમસ્કાર ઉત્પન્ન થાય છેસમુત્થાન, વાચના અને લબ્ધિ આ ત્રિવિધ કારણો જાણવા. આમાં, જેમાંથી સમ્યગ્ રીતે નમસ્કારનું ઉત્થાન થાય તે સમુત્થાન એટલે કે નિમિત્ત. અહીં બીજું કાંઈ સંભવતું ન હોવાથી, તથા નમસ્કારનો આધાર હોવાના કારણે નજીકનું કારણ એવો દેહ અહીં સમુત્થાન તરીકે લેવાનો છે. દેહ હોય તો જ નમસ્કાર ઉત્પન્ન થાય છે. માટે અંકુરનું કારણ જેમ બીજ છે તેમ નમસ્કારનું કારણ દેહ છે. તથા ગુરુ પાસે સાંભળવું અને બોધ મેળવવો એ વાચના કહેવાય છે. એ પણ નમસ્કારનું કારણ છે. તથા નમસ્કારના
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org