________________
२७०
नयविंशिका-१४
तिर्यक्सामान्येन तदेकदेशभूतानि जीव-पुद्गल-घटादिलक्षणानि द्रव्याणि सगृह्णाति, स यथा देशसङ्ग्रहनय उच्यते । तथैव नैगमेऽपि ज्ञेयम् । नमस्कारलक्षणेनोव॑तासामान्येन यो नैगमनयो नमस्कारतया परिणतस्य विवक्षितस्य जीवस्य कालत्रयभाविनीषु सर्वास्ववस्थासु नमस्कारतया नमस्कारं गृह्णाति, अर्थात् ताः सर्वा अवस्था नमस्कारलक्षणेनोर्खतासामान्येन सगृह्णाति, स सर्वसङ्ग्राहीनैगमनयः । यस्तु ताभ्यः सर्वाभ्य अवस्थाभ्यः कासुचिदेव नमस्कारमन्वयितया गृह्णाति, अर्थात् तासां सर्वासामवस्थानामेकदेशभूताः काश्चिदवस्था एव नमस्कारलक्षणेनोर्ध्वतासामान्येन सङ्ग्रह्णाति स देशसङ्ग्राहीनैगमः ।
ननु यथा परसङ्ग्रहस्य सल्लक्षणं तिर्यक्सामान्यं विषयः, अपरसङ्ग्रहस्य च जीवपुद्गल-देव-घटादिलक्षणं तिर्यक्सामान्यं विषयस्तथा सर्वसङ्ग्राहिणो नैगमस्य को विषयः? कश्च देशसङ्ग्राहिणः ? इत्युच्यताम्। शृणु-नमस्कार एव सर्वसङ्ग्राहिणो नैगमस्य विषयः स एव च देशसङ्ग्राहिणोऽपि विषयः । अत एव यो नैगमभेदो वनगमनप्रयोजनीभूतं दारुं प्रस्थकतया गृह्णाति तस्य यथा प्रस्थको विषयः, 'अयं प्रस्थकः' इति बोधोदयात्, तथैव
એવા તિર્થસ્સામાન્ય દ્વારા આખા વિશ્વમાં રહેલા સર્વ દ્રવ્યોનો સંગ્રહ કરે છે, તે જેમ સર્વસંગ્રહનય કહેવાય છે, અને જે સંગ્રહનય જીવ-પુદ્ગલ-ઘટ વગેરે રૂપ તિર્યક્ સામાન્યથી તે સર્વદ્રવ્યોના એકદેશભૂત જીવ-પુદ્ગલ-ઘટ વગેરે દ્રવ્યોનો સંગ્રહ કરે છે તે જેમ દેશસંગ્રહનય કહેવાય છે એ જ રીતે નૈગમનયમાં પણ જાણવું. જે નૈગમનય નમસ્કારાત્મક ઊર્ધ્વતા સામાન્યથી, નમસ્કારરૂપે પરિણત થયેલા વિવક્ષિત જીવની ત્રિકાળભાવિની સર્વ અવસ્થાઓમાં નમસ્કારરૂપે નમસ્કારને જુએ છે, અર્થાત્ તે સર્વ અવસ્થાઓનો નમસ્કારાત્મક ઊર્ધ્વતાસામાન્યથી સંગ્રહ કરે છે તે સર્વસંગ્રાહી નૈગમનયા છે અને જે નૈગમનય, તે સર્વ અવસ્થાઓમાંથી કેટલીક અવસ્થાઓમાં જ નમસ્કારને અન્વયી તરીકે જુએ છે, અર્થાત્ તે સર્વ અવસ્થાઓમાંથી કેટલીક અવસ્થાઓનો જ નમસ્કારાત્મક ઊર્ધ્વતા સામાન્યથી સંગ્રહ કરે છે તે દેશસંગ્રાહીનૈગમનય.
પ્રશ્ન-જેમ પરસંગ્રહનો ‘સત્’ એવું તિર્યસામાન્ય એ વિષય છે, અને “અપસંગ્રહનો જીવ-પુદ્ગલ-દેવ-ઘટાદિ રૂપ તિર્યકુ સામાન્ય વિષય છે. તેમ સર્વસંગ્રાહી નૈગમનો વિષય શું છે ? અને દેશસંગ્રાહીનૈગમનો વિષય શું છે ?
ઉત્તર - નમસ્કાર એ જ સર્વસંગ્રાહીનગમનો વિષય છે અને એ જ દેશસંગ્રાહી નિગમનો પણ વિષય છે. એટલે જ જે નૈગમભેદ વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠને પ્રસ્થક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org