Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 335
________________ ३२२ नयविंशिका-१७-१८ विसामान्यार्थयत्नस्यात्र स्वार्थदायायैवापेक्षा, न त्विरांशप्रतिक्षेपमुख्योदेशेन, तादृशोद्देशस्यैव च दुर्नयत्वप्रयोजकत्वमिति न कश्चिद्दोष इति। ननु सप्तभङ्गीविंशिकायाः स्वोपज्ञवृत्तौ भवतैव "तत्रैवकारस्यास्तीतिक्रियापदेन सह प्रयोगदर्शनादत्यन्तायोगव्यवच्छेदोऽर्थः" इत्युक्तमिति चेत् ? सत्यं, विशेषणसंगतैवकारोऽयोगव्यवच्छेदबोधको यथा शङ्खः पाण्डुर एवेति, विशेष्यसंगतैवकारोऽन्ययोगव्यवच्छेदबोधको यथा पार्थ एव धनुर्धरः, क्रियापदसङ्गतैवकारोऽत्यन्तायोगव्यवच्छेदबोधको यथोत्पलं नीलं भवत्येवेति शास्त्रेषु यत्प्रसिद्धं तदनुसृत्य तदुक्तं तत्र, मृन्मयत्वादिना स्यादस्त्येव घट इत्यत्र प्रथमभङ्गेऽस्तीतिक्रियापदसङ्गतस्यैवकारस्य श्रूयमाणत्वात् । तथापि यदि प्रथमभङ्गो मृन्मयत्वादिना घटः सन्नवास्ति इत्याकारो गृह्येत तदा सत्त्वस्य घटविशेषणतयैवकारस्य विशेषणसङ्गततयाऽयोगव्यवच्छेदः प्राप्यत एव । द्रव्यार्थिकनयार्पणया 'स्याद्धटो नित्य एवास्ति' इत्यत्र प्रथमभङ्ग एवकारस्य यतो विशेषणसाङ्गत्यमेवातोऽयोगव्यवच्छेद एवार्थ इति तु स्पष्टमेव। ततश्च सर्वत्रायोगव्यवच्छेदको विशेषणसङ्गत एवकार एव मन्तव्य इति ॥१७॥ तदेवं कृता दर्शन-नययोजना, साङ्ख्यादिदर्शनानां मिथ्यात्वेऽपि तत्प्रकृतिभूतानां नैगमादिनयानां कथं न मिथ्यात्वमित्यपि विचारितमतो नयविषयेऽवशिष्टां विचारणां विचारयितुमाह - कस्य प्रदेश इत्यादिदृष्टान्ताः कथितास्तु ये । ते चिन्त्याः क्रियमाणं हि कृतं कस्य नयस्य च ॥१८॥ તો જ સંગત થાય. અથવા તૈયાયિક વગેરે પરદર્શનીઓને પ્રમાણનો ગ્રાહકતર્ક-અનુકૂળતર્ક એ સ્વતંત્ર પ્રમાણરૂપે માન્ય ન હોવા છતાં, પ્રમાણને દઢ કરવારૂપે અનુગ્રહ કરનારો તો હોય જ છે, એમ સામાન્યનું નિરાકરણ કરવાનો નયનો પ્રયાસ સ્વઅભિપ્રેતઅર્થની દૃઢતા માટે જ અપેક્ષિત હોય છે, નહીં કે વસ્તુમાંથી એ ઈતરાંશની બાદબાકી કરવા માટે જ. વસ્તુસ્વરૂપમાંથી ઇતરાંશનો બિલકુલ પ્રતિક્ષેપ કરી દેવાનો ઉદેશ જ નયને દુર્નય બનાવનારો છે, માટે કોઈ વાંધો નથી. /૧૭ આમ દર્શન-નયયોજના કરી. સાંખ્યાદિદર્શનો મિથ્યા હોવા છતાં એના ઉત્પત્તિસ્થાનભૂત નૈગમાદિનયો કેમ મિથ્યા નથી? એ પણ વિચાર્યું... એટલે હવે, બાકી રહેલી વિચારણા કરવા માટે કહે છે - गाथार्थ - 'नो प्रदेश ?' मेरे से दृष्टान्तो (शास्त्रोमi) ठेवायेदा छ तेना પર ચિંતન કરવા યોગ્ય છે, તથા ક્રિયમાણે કૃત... આ નિયમ કયા નયને માન્ય છે? એ પણ ચિંતન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370