________________
२५०
नयविंशिका-१५ एव, परन्तु प्रवाहतोऽनादिकालात् ते तथा प्रादुर्भवन्ति यथा मेरोः स्थान-संस्थान-परिमाणादयो यथा पूर्वं छद्मस्थैदृष्टास्तथैवाद्यापि दृश्यन्ते, अनन्तकालानन्तरमपि तथैव प्रेक्ष्यन्तेऽतस्तेषामनादिनित्य-पर्यायतया व्यपदेशः, वस्तुतस्तु ते न तथा । पुद्गलानां चयापचयौ भवत एव, तत्साकं पर्यायाणां परिवर्तनमपि भवत्येव । अत एव महोपाध्यायैस्तस्मिन्नेव ग्रन्थ एतेषां दशषट्प्रकाराणां यथायोग्यं सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्रादिषु नयेष्वन्तर्भावः कथितः । न तु स्वतन्त्रो कश्चिन्नय उक्तः ।
इत्थञ्च नित्यपर्यायग्राही न कोऽपि नय इति स्थितम् ।
ननु द्रव्य-पर्यायात्मकस्य वस्तुनो द्रव्यांशस्य त्रैविध्यादेकं द्रव्यांशमेकं च पर्यायांशमादाय यथर्जुसूत्रो नयः प्रवृत्तस्तथा सामान्य-विशेषात्मकस्य वस्तुनः सामान्यांशस्य द्वैविध्यादेकं सामान्यांशमेकं च विशेषांशमादाय कश्चित्स्वतन्त्रो नयः प्रवर्तन्तामिति चेत् ? न, स्वतन्त्रनयस्यासम्भवाद्। इदमुक्तं भवति-ऊर्ध्वतासामान्येन सह तत्प्रतिपक्षिविशेष एव यदा संयुज्यते तदा प्रवर्तमानस्य नयस्याविशुद्धनैगमतया नैगमे एवान्तर्भावः। यथा-पिण्डादारभ्य कपालपर्यन्तमेव घटं स्वीकुर्वाणो नयः, अनादिनिधनघटसामान्यापेक्षयाऽस्य घटस्य विशेषरूपत्वात् । तथोर्ध्वतासामान्येन सह तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषो यदा संयुज्यते तदापि नैगम एव
છબસ્થોએ જોયેલા એવા જ આજે પણ દેખાય છે અને અનંતકાળ પછી પણ દેખાશે. માટે એમનો અનાદિનિત્યપર્યાયરૂપે ઉલ્લેખ છે, વસ્તુતઃ કાંઈ તેઓ તેવા નથી. પુદ્ગલોનો ચય-અપચય થાય જ છે, એની સાથે પર્યાયોનું પરિવર્તન પણ થાય જ છે. માટે જ મહોપાધ્યાયજીએ એ જ ગ્રન્થમાં આ ૧૦ અને છ પ્રકારનો અન્તર્ભાવ યથાયોગ્ય સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રાદિમાં જણાવેલો છે, પણ સ્વતંત્ર કોઈ નય કહેલો નથી.
આમ, નિત્યપર્યાયગ્રાહી કોઈ નય છે નહીં એ સિદ્ધ થયું.
શંકા - જેમ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુનો દ્રવ્યાંશ ત્રિવિધ હોવાથી એક દ્રવ્યાંશ અને એક પર્યાયાંશને જોનારો ઋજુસૂત્રનય પ્રવૃત્ત થયેલો છે. તો તેમ, સામાન્ય-વિશેષાત્મક વસ્તુનો સામાન્યાંશ દ્વિવિધ હોવાથી એક સામાન્યાંશ અને એક વિશેષાંશને જોનારો પણ એક સ્વતંત્ર નય પ્રવૃત્ત થવો જોઈએ ને !
समाधान - ना, १२९॥ ? स्वतंत्र नय संभवतो नथी. डेवू मे छ : - ઊર્ધ્વતાસામાન્યની સાથે એનો જ પ્રતિપક્ષી વિશેષ પણ જ્યારે જ્ઞાનમાં જોડાય છે ત્યારે પ્રવૃત્ત થનાર નય અવિશુદ્ધનગમ હોવાથી નૈગમમાં જ સમાવિષ્ટ છે. જેમકે પિંડથી કપાલ સુધી જ ઘડાને જોનારો નય. અહીં અનાદિનિધન ઘટસામાન્યની અપેક્ષાએ આ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org