Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 279
________________ २६६ नयविंशिका-१५ व्यवहारनयः सङ्ग्रहनयमपि ब्रूते-नास्ति सामान्यं, उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः, खपुष्पवत्। विशेषास्तु सन्ति, स्वप्रत्यक्षत्वात्, घटादिवत् । किञ्च विशेषा एव सन्ति, तैरेव संव्यवहारस्य क्रियमाणत्वात् । न हि जलाहरण-व्रणपिण्डीप्रदानादिको लोकव्यवहार: सामान्येन क्रियमाणो दृश्यते, किन्तर्हि ? घट-निम्बपत्रादिविशेषैरेव साक्षात् क्रियमाणो दृश्यते, इति विशेषा एव सन्ति ।। ___अथैवं स्वाभिप्रायं समर्थितवन्तं व्यवहारनयं युक्तितः स्वपक्षं ग्राहयन् ऋजुसूत्र आहहे व्यवहारनयवादिन् ! सङ्ग्रहस्य संमतमपि सामान्यं यदि व्यवहारानुपयोगित्वादनुपलम्भाच्च तव न संमतं, ननु तेनैव प्रकारेण व्यवहारानुपयोगादनुपलम्भाच्चातीतमनागतं च वस्तु माऽभ्युपगमस्त्वं, युक्तेः समानत्वात् । तथा परकीयमपि वस्तु मैषीः, स्वप्रयोजनासाधकत्वेन निष्फलत्वात्, परधनवदिति । किञ्च 'कुण्डिका श्रवति' इत्यादौ जलश्रवणं तु मन्तव्यमेवेति कुण्डिकाश्रवणकल्पनं व्यर्थं गौरवमेवातः 'कुण्डिका श्रवति' इत्यादय उपचारबहुलाः प्रयोगा अपि नैव मन्तव्याः । વ્યવહારનય અસત્કાર્યવાદી છે, આવિર્ભાવ-તિરોભાવમાત્ર નહીં, પણ ઉત્પાદ-વિનાશ માને છે. આ અંગેની વિસ્તૃત વિચારણા આગળ (પૃ. ૩૭૯) પણ આવશે. વ્યવહારનય સંગ્રહનયને પણ કહે છે – સામાન્ય (= તિર્યસામાન્ય નથી, કારણ કે ઉપલબ્ધિની (= જાણકારીની) સામગ્રી હાજર હોવા છતાં ઉપલબ્ધ થતું નથી, જેમકે ખપુષ્ય. જ્યારે વિશેષો તો છે, કારણ કે આપણને ખુદને પ્રત્યક્ષ છે, જેમકે ઘડો. વળી, વિશેષો જ છે, કારણ કે બધો વ્યવહાર વિશેષ વડે જ કરાય છે. જળાહરણ - ઘામાં દવા લગાડવી... વગેરે રૂ૫ લોકવ્યવહાર કાંઈ સામાન્ય વડે કરાતો જોવામાં નથી આવતો, તો ? ઘટ-નિમ્બપત્ર વગેરે રૂપ વિશેષો વડે જ કરાતો એ સાક્ષત્ દેખાય છે, માટે વિશેષ જ સત્ છે. આમ પોતાના મતનું સમર્થન કરનાર વ્યવહારનયને યુક્તિ દ્વારા પોતાનો પક્ષ સમજાવતાં ઋજુસૂત્રનય કહે છે-સંગ્રહનયને માન્ય એવું પણ સામાન્ય, હે વ્યવહારનયવાદી ! જો વ્યવહારમાં અનુપયોગી હોવાથી અને એનો ઉપલંભ ન હોવાથી તેને માન્ય નથી, તો એ જ રીતે વ્યવહારમાં અનુપયોગી હોવાથી અને અનુપલંભ હોવાથી અતીત અને અનાગત વસ્તુ પણ તારે ન માનવી જોઈએ, કારણ કે યુક્તિ બધે સમાન છે. એ જ રીતે પરાયી વસ્તુ પણ તારે ન માનવી જોઈએ, કારણ કે સ્વપ્રયોજનની અસાધક હોવાથી નિષ્ફળ હોય છે. જેમકે પરાયું ધન. વળી “કુંડું ઝરે છે' વગેરેમાં પાણીનું ઝરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370