Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 313
________________ ३०० नयविंशिका-१७ तथापि मत्प्रदर्शिता दर्शन-नययोजनाऽपि बहुश्रुतैरवश्यं विचारणीया । सा च विचारणैवं ज्ञेया-नैगमनयस्योर्ध्वतासामान्यं विषय इति तु पूर्वं निर्णीतम् । अत एवाद्यस्य नैगमस्य नमस्कारोऽनुत्पन्न इत्यावश्यकनिर्युक्तौ। तथा तद्भाष्ये उप्पज्जइ नाभूयं त्तिकथनेन नैगमनयस्य सत्कार्यवादित्वं स्पष्टरूपेण कथितमेव। किञ्च तत्रैव मिथ्यादृष्ट्यवस्थायामावरणादेव नमस्काराग्रहणं यदुक्तं, न त्वभावात्, तेनाप्याविर्भाव-तिरोभावमात्राभ्युपगन्तुस्तस्य सत्कार्यवादः संमत इति ज्ञायते। अत एव नयोपदेशेऽनुत्पत्तिवादिनः साङ्ख्यस्य नैगमनयोपजीवित्वमाशङ्कितम् । तथाहि-अनुत्पन्नत्वपक्षश्च नियुक्तौ नैगमे श्रुतः । नेति वेदान्तिसाङ्ख्योक्त्योः सङ्ग्रह-व्यवहारता ॥११४॥ तद्वृत्तिः- ‘अनुत्पन्न' इत्यादि। अनुत्पन्नत्वपक्षश्च नियुक्तौ = नमस्कारनिर्युक्तौ नैगमे = नैगमनये श्रुतः, 'उप्पन्नाणुप्पन्नो इत्थ णयाऽऽइनिगमस्साणुप्पन्नो । सेसाणं उप्पण्णो' इति वचनात् । तथा चानुत्पत्तिवादी साङ्ख्यो नैगमनयमेवोपजीवेत्, व्यवहारिकोत्पत्तिवादी वेदान्ती च व्यवहारनयमिति भावः, इति हेतोर्वेदान्तिसाङ्ख्योक्त्योः =तदर्शनयोः सङ्ग्रहव्यवहारता-सङ्ग्रह-व्यवहाराख्यशुद्धा-शुद्धद्रव्यार्थिकप्रकृतिकता न भवति । પૂર્વાચાર્યોએ આવો અલગ-અલગ પ્રકારનો વિભાગ દર્શાવ્યો છે. તેમ છતાં મેં ઉપર દર્શાવેલી દર્શન-નયયોજના પણ બહુશ્રુતોએ અવશ્ય વિચારવા જેવી છે. એ વિચારણા આવી કરી શકાય-નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે એ આપણે પૂર્વે નિર્મીત કરી ગયા છીએ. માટે જ આદિનૈગમમતે નમસ્કાર અનુત્પન્ન હોવો નમસ્કાર નિર્યુક્તિમાં કહેલ છે તથા એના ભાષ્યમાં પણ “અસત્ ઉત્પન્ન થતું નથી’ એવા વચન દ્વારા નૈગમનય સત્કાર્યવાદી છે એવું સ્પષ્ટ રૂપે કહેલ જ છે. વળી, ત્યાં જ મિથ્યાષ્ટિ અવસ્થામાં નમસ્કાર જે જણાતો નથી તેમાં આવરણને જ કારણ કહેલ છે, નહીં કે અભાવને. એટલે એનાથી પણ આવિર્ભાવ-તિરોભાવ માત્રને માનનાર તેને સત્કાર્યવાદ સંમત છે એ જણાય છે. માટે જ નયોપદેશમાં અનુત્પત્તિવાદી સાંખ્યદર્શન નૈગમનયનો આશ્રિત છે એવી શંકા કરી છે. તે આ રીતે - “નિર્યુક્તિમાં અનુત્પન્નત્વપક્ષ નૈગમમાં સંભળાય છે. માટે વેદાન્તીસાંખ્યના કથનો સંગ્રહ-વ્યવહારનયાનુસારી ન હોઈ શકે.” આની વૃત્તિમાં કહ્યું છે કેનમસ્કારનિર્યુક્તિમાં અનુત્પન્નત્વની વાત નૈમગનયમાં કહી છે. તે વચને આવું છેનમસ્કાર ઉત્પન્ન-અનુત્પન્ન છે. આમાં નો અવતરે છે. આદિનૈગમને એ અનુત્પન્ન છે, શેષ નયોના મતે એ ઉત્પન્ન છે. એટલે અનુત્પત્તિવાદી સાંખ્ય નગમનને જ અનુસરે છે અને વ્યાવહારિક ઉત્પત્તિ કહેનારો વેદાન્તી વ્યવહારનયને અનુસરે છે. આ કારણે, વેદાન્તદર્શનની મૂળ પ્રકૃતિ શુદ્ધદ્રવ્યાર્થિક એવો સંગ્રહનય છે અને સાંખ્યદર્શનની મૂળપ્રકૃતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370