Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 329
________________ नयविंशिका - १७ कपिसंयोगस्य तदाऽसम्भवाद् । वृक्षस्वरूपस्य यथाऽहं ग्राहकस्तथैवान्यो मूलं पश्यन्नरोऽपि, वृक्षांशस्यैव तेनापि ग्रहणात् । नाहं सम्पूर्णवृक्षग्राही, किन्तु तदंशग्राह्येव, शाखामात्रग्राहित्वात् । मम कपिसंयोगो यद्भासते तत्कयाचिदपेक्षयैव न तु निरपेक्षतया, अन्यस्यान्ययाऽपेक्षया कपिसंयोगाभावोऽपि भासत एव । इत्येवमादयो विकल्पा अस्य प्रथमस्य पुरुषस्य गर्भितरूपेण भवन्त्येव । परंतु द्वितीयस्य ते गर्भितरूपेणापि नैव सम्भवन्ति । स त्वेवमेव मन्यते यद् 'मया गृह्यमाणः कपिसंयोगः समस्तस्य वृक्षस्य स्वरूपं कपिसंयोगाभावस्तु वृक्षे नास्त्येव । मम कपिसंयोगो यद् भासते तन्निरपेक्षतयैव, न तु शाखापेक्षया । अत एवार्पणानर्पणे न केचिदपि स्तः । अहं समस्तवृक्षग्राह्येव, न तु वृक्षांशग्राही, वृक्षस्य शाखामात्रत्वात् । नेह वृक्ष इदानीं कश्चिदपि सोंऽशो यं पुरस्कृत्य कपिसंयोगाभावोऽपि भासेतेति । द्वितीयस्य पुरुषस्यैवमादयो विकल्पाः, अतस्तस्य दर्शनं मिथ्यैव । एवमेव प्रस्तुतेऽपि ज्ञेयम् । नयः प्रथमपुरुषस्थानीयः, दर्शनान्तरं च द्वितीयपुरुषस्थानीय इति दर्शनान्तरस्य मिथ्यात्वेऽपि नयस्य न मिथ्यात्वम् । ३१६ નહીં કે કપિસંયોગ પણ... કારણ કે મૂલની અપેક્ષાએ એ વખતે વૃક્ષ પર કપિસંયોગ સંભવતો નથી. ‘વૃક્ષના સ્વરૂપનું જેમ હું ગ્રહણ કરું છું એમ અન્ય મૂળને જોનાર પુરુષ પણ (વૃક્ષના સ્વરૂપનું ગ્રહણ કરે છે), કારણ કે તે પણ વૃક્ષના અંશનું જ ગ્રહણ કરે છે” “હું સંપૂર્ણ વૃક્ષને જોનારો નથી, પણ એના અંશને જ જોનારો છું, કારણ કે માત્ર શાખાને જ જોઉં છું.” “મને કપિસંયોગ જે ભાસે છે તે કોઈક અપેક્ષાએ જ, નહીં કે નિરપેક્ષપણે, બીજાને બીજી અપેક્ષાએ કપિસંયોગાભાવ પણ ભાસે જ છે.'' આવા બધા વિકલ્પો પ્રથમ પુરુષને ગર્ભિતરૂપે હોય જ છે. પણ બીજા પુરુષને એ ગર્ભિતરૂપે પણ સંભવતા નથી જ. તે તો એમ જ સમજે છે કે ‘મને ભાસતો પિસંયોગ એ આખા વૃક્ષનું સ્વરૂપ છે, કપિસંયોગાભાવ વૃક્ષ પર છે જ નહીં' ‘મને કપિસંયોગ જે ભાસે છે તે નિરપેક્ષપણે જ, નહીં કે શાખાની અપેક્ષાએ. માટે અર્પણા-અનર્પણા જેવું કાંઈ છે નહીં.'’ ‘હું આખા વૃક્ષનું જ્ઞાન કરનારો છું, નહીં કે વૃક્ષના અંશમાત્રનું, કારણ કે વૃક્ષ શાખામાત્રરૂપ જ છે.” ‘આ વૃક્ષ પર એવો કોઈ અંશ છે નહીં જેને આગળ કરીને હાલ કપિસંયોગાભાવ પણ ભાસે'' બીજા પુરુષને આવા બધા વિકલ્પો હોય છે, માટે એનું દર્શન મિથ્યા જ છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું જોઈએ. આમાં નય પ્રથમ પુરુષ જેવો છે. અન્ય સાંખ્યાદિદર્શન બીજા પુરુષ જેવું છે. માટે અન્ય દર્શનો મિથ્યા હોવા છતાં નય મિથ્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370