________________
पूर्वः पूर्वोऽपि नयस्तर्कसह एव
२८१
यद् बीजप्रथमक्षणे व्यक्तरूपेणादृश्यमानोऽप्यङ्करकारणीभवंश्चरमक्षणीयस्वरूपविशेषो चरमक्षण इवाविशेषेण वर्तमानः स्वीक्रियते भवतेति, अन्यथा ऋजुसूत्रनयवद् बीजप्रथमादिक्षणस्याकारणत्वकथनप्रसङ्गात् । एवमेव च पिण्डादौ व्यक्तरूपेणादृश्यमानोऽपि जलाहरणादौ कारणीभवन् पृथुबुध्नोदराद्याकारोपलक्षितः स्वरूपविशेषो घट इवाविशेषेण वर्तमानः किमिति न स्वीकरणीयः ? स्वीकरणीय एवेति सिद्धं पिण्डोऽपि घट एव । इति व्यवहारनयं प्रति नैगमनयस्य वक्तव्यता ।
नन्वेवं तु पूर्वः पूर्वोऽपि नयस्तर्कसह इति प्रतीयत इति चेत् ? प्रतीयत एवेति किमत्र प्रष्टव्यम् ? नयानां सर्वेषां शिष्टपुरुषज्ञानरूपत्वात् शिष्टपुरुषप्रयुक्तवचनरूपत्वाद्वा । न हि कश्चिदपि नयो मूर्खप्रलापरूपः । शिष्टाश्च न कदाचिदपि तर्कातीतं किञ्चिज्जानन्ति वदन्ति वेति । नन्वन्यत्र (नयोपदेशे) ‘ये सूक्ष्मार्थास्ते शुद्धा:, ये च स्थूलार्थास्तेऽशुद्धाः ! तत्र सूक्ष्मतर्कसहत्वं सूक्ष्मार्थत्वं, तदसहत्वं च स्थूलार्थत्वमिति निश्चयनया एवैतेषु शुद्धाः, व्यवहारनयाश्चाशुद्धाः' इत्यर्थकं यदुक्तं तेन सहास्य विरोध इति चेत् ? न, उपलभ्यमानेषु ग्रन्थेषु सामान्यतया
નહીંતર તો ઋજુસૂત્રની જેમ તારે પણ બીજપ્રથમાદિક્ષણને અંકુરનું અકારણ કહેવું પડે. બસ એ જ રીતે પિંડાદિમાં વ્યક્તરૂપે (તને) ન દેખાનાર, જળાહરણમાં કારણીભૂત અને પૃથુબુઘ્નોદરાદિઆકારથી ઉપલક્ષિત એવું જે ચોક્કસ સ્વરૂપ છે એ ઘડાની જેમ પિંડમાં પણ સમાન રીતે રહેલું કેમ ન સ્વીકારવું ? સ્વીકારવું જ જોઈએ. ને તેથી પિંડ પણ ઘડો છે જ એ સાબિત થાય છે. આ પ્રમાણે વ્યવહારનય પ્રત્યે નૈગમનયની વક્તવ્યતા જાણવી. શંકા તમારી આ વાતો પરથી તો એવું જણાય છે કે પૂર્વ-પૂર્વનો નય પણ તર્કસહ (= તર્કપૂર્ણ) છે.
સમાધાન - છે જ. એમાં પૂછવા જેવું શું છે ? કારણ કે બધા જ નયો શિષ્ટપુરુષોને થતા જ્ઞાનરૂપ કે તેમના વચનપ્રયોગરૂપ છે. કોઈ જ નય મૂર્ખાઓના બકવાસરૂપ નથી. અને શિષ્ટો તો ક્યારેય પણ તર્કવિરુદ્ધ કશું જાણતા નથી કે બોલતા નથી.
શંકા - પણ તો પછી અન્યત્ર (નયોપદેશ વગેરેમાં) જે કહ્યું છે તેનો વિરોધ થશે. ત્યાં કહ્યું છે કે - જે નયો સૂક્ષ્માર્થવાળા છે તે શુદ્ધ છે, જે સ્થૂલઅર્થવાળા છે તે અશુદ્ધ છે. એમાં સૂક્ષ્મતર્કની સામે પણ જે ટકી રહે તે સૂક્ષ્મતર્કસહ નયો સૂક્ષ્માર્થવાળા છે, જે ન ટકી શકે તે સૂક્ષ્મતર્કઅસહ નયો સ્થૂલાર્થવાળા છે. માટે નિશ્ચયનયો શુદ્ધ છે અને વ્યવહારનયો અશુદ્ધ છે.
સમાધાન ના વિરોધ નથી. કારણ કે વર્તમાનમાં મળતાં ગ્રન્થોમાં સામાન્ય રીતે બધે પૂર્વપૂર્વ નયોની અપેક્ષાએ ઉત્તરોત્તર નય તર્કસહ હોવો જે જણાવ્યો છે એની
Jain Education International
-
=
For Private & Personal Use Only
www.jainelibrary.org