Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ २९२ नयविंशिका-१६ संमतानां 'कुण्डिका स्रवति' 'अध्वा गच्छति' 'गिरिदहति' इत्याधुपचारप्रयोगानामृजुसूत्रेण कृतस्य निषेधस्य नयोपदेशादौ श्रूयमाणत्वादिति वाच्यं, तस्य निषेधस्य व्यवहारसंमतोपचारबहुलत्वमात्रनिषेधपरत्वात्। अत एव तत्रोपादानकारणे कृतस्य कार्योपचारस्य निषेधको न कोऽपि दृष्टान्तः श्रूयते। एतच्च मन्तव्यमेव, अन्यथा (१) अनुयोगद्वारसूत्रविशेषावश्यकभाष्यादौ श्रूयमाणायाश्चतुर्णामपि निक्षेपाणामृजुसूत्रसंमतेरनुपपत्त्यापत्तिः, कारणे कार्योपचारमन्तरेण साधाविन्द्रपदव्यपदेश्यत्वासम्भवेनेन्द्रनिक्षेपत्वस्याप्यसम्भवात्। (२) द्रव्यनिक्षेप सङ्ग्रहसंमतेरप्यनुपपत्त्यापत्तिः, उपचारा विशेषाश्च नैगमव्यवहारयोः । इष्टा ह्यनेन नेष्यन्ते शुद्धार्थपक्षपातिना ॥२४॥ इतिवचनेन नयोपदेशे सङ्ग्रहनयेन कृतस्य व्यवहारसंमतोपचाराणां निषेधस्य प्रतिपादितत्वात्। ततश्च यधुपचारमात्रस्य निषेधोऽत्र ग्राह्यस्तदोपादानकारणे कार्योपचारस्यापि निषिद्धत्वात्पूर्ववत् साधोर्द्रव्येन्द्रत्वाभाव एव । न च प्रस्थकदृष्टान्ते 'सङ्ग्रहस्तु विशुद्धत्वात् कारणे कार्योपचारं कार्याकरणकाले च प्रस्थकं नाङ्गीकुरुते' इति नयरहस्यवचनेन सङ्ग्रहस्य સમાધાન - તમે આપેલ ઉપચારનો અસ્વીકાર હેતુ અસિદ્ધ છે. શંકા - ના, એ અસિદ્ધ નથી, કારણ કે વ્યવહારનયસંમત “કુંડું ઝરે છે” “રસ્તો જાય છે” “પર્વત બળે છે' વગેરે ઉપચારપ્રયોગોનો ઋજુસૂત્ર નિષેધ કરે છે. એ વાત નયોપદેશ વગેરેમાં કરેલી છે. સમાધાન - પણ એ નિષેધ માત્ર વ્યવહારસંમત ઉપચારબહુલત્વનો નિષેધ કરવા માટે જ છે. માટે જ ત્યાં ઉપાદાનકારણમાં કરેલા કાર્યના ઉપચારનો નિષેધ કરનાર કોઈ દૃષ્ટાન્ત જોવા મળતું નથી. આ વાત માનવી જ પડે એમ છે, કારણ કે નહીંતર તો (૧) શ્રી અનુયોગદ્વારસૂત્ર-વિશેષાવશ્યકભાષ્ય વગેરેમાં ઋજુસૂત્રને ચારે નિક્ષેપ સંમત છે એ વાત જે કરેલી છે તે અસંગત ઠરી જશે, કારણ કે કારણમાં કાર્યના ઉપચાર વિના સાધુમાં ઇન્દ્રપદવાણ્યત્વનો અસંભવ થવાથી ઇન્દ્રનિક્ષેપત્વ પણ અસંભવિત બની જશે. (૨) દ્રવ્યનિક્ષેપ સંગ્રહનયને માન્ય હોવાની વાત પણ અસંગત બની જશે. કારણ કે નયોપદેશમાં – “નૈગમ-વ્યવહારને માન્ય ઉપચારો અને વિશેષો શુદ્ધ અર્થના પક્ષપાતી એવા સંગ્રહનાને માન્ય નથી” એમ કહીને વ્યવહારમાન્ય ઉપચારોનો નિષેધ કરેલો છે. એટલે જો ઉપચારમાત્રનો નિષેધ આનાથી સમજવાનો હોય તો કારણમાં કાર્યનો ઉપચાર પણ નિષિદ્ધ બની જવાથી સાધુ દ્રવ્યઈન્દ્ર બની નહીં જ શકે. શંકા - પ્રસ્થક દૃષ્ટાન્તમાં “સંગ્રહનય વિશુદ્ધ હોવાથી કારણમાં કાર્યોપચાર માનતો નથી અને કાર્યકિરણકાળે પ્રસ્થક માનતો નથી” આવું નયરહસ્યમાં જે કહ્યું છે એનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370