________________
उपनिषद्भूतः सारः
१९१ દિવિધઃ – પર: સગ્ગદોડ૫૨શ, તત્ર “સર્વસંગ્ર:' “શુદ્ધસદ્ગ:' ત્યા : પરગ્રહ, “તેશરદ:' ‘શુદ્ધદઃ ' રૂટ્યાયશાસદસ્ય પર્યાયવાવિન: શબ્દા: (૧૬)થા सामान्यं द्विविधं-तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यं च तथा विशेषा अपि द्विविधाः-भूस्थो घटः, वेदिकास्थो घटः, नीलो घटः, रक्तो घट इत्यादयस्तिर्यक्सामान्यप्रतिपक्षिणो विशेषाः, मृत्पिण्ड-शिवक-स्थासादयश्चोर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषाः, (१७) सङ्ग्रहनयस्य सज्जीव-पुद्गल-घटादिकमेव तिर्यक्सामान्यं, न तु सत्ता-जीवत्व-पुद्गलत्व-घटत्वादिकं, तत्तु व्यवहारनयेनैव तिर्यक्सामान्यम्, (१८)वस्तुतस्तु सङ्ग्रहनयस्य न किञ्चित्सामान्यं न वा कश्चिद्विशेषः, एकस्यैव वस्तुनोऽभ्युपगमादनुवृत्त-व्यावृत्ताकाराया बुद्धेरभावात्, (१९)परस्य સાહનયસ્થ નીવ-પુદ્રત-પટાયઃ સર્વેડપિ ‘સ' અવ, નીવ-પુદ્રત-પટ : (૨૦)મત एव नमस्कारस्योत्पन्नानुत्पन्नत्वविचारणायां न परसग्रहस्य विचारः, (२१)अनुयोगद्वाराद्युक्तप्रस्थक-वसतिदृष्टान्ताभ्यां नमस्कारनियुक्तिगतेन च नमस्कारस्योत्पन्नानुत्पन्नत्वाधिकारेण च नैगमनयस्योर्ध्वतासामान्यविषयकत्वं सिध्यति, तत्र (२२) प्रस्थकदृष्टान्ते वनगमनप्रयोजनीभूतदार्वादिकं नैगमस्य मुख्यः प्रस्थक एव, व्यवहारस्य तूपचरित एव, तथा (२३) સંગ્રહનય પણ બે પ્રકારે છે - પરસંગ્રહ અને અપરસંગ્રહ. એમાં સર્વસંગ્રહ, શુદ્ધ સંગ્રહ.. આ બધા પરસંગ્રહના અને દેશસંગ્રહ-અશુદ્ધસંગ્રહ આ બધા અપરસંગ્રહના પર્યાયવાચી નામો છે. (૧૬) તિર્યક સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યરૂપે જેમ સામાન્ય બે પ્રકારે છે તેમ વિશેષો પણ બે પ્રકારે છે. ભૂમિ પર રહેલો ઘડો, વેદિકા પર રહેલો ઘડો, નીલ ઘટ, રક્તઘટ... આ બધા તિર્થસ્સામાન્યના પ્રતિપક્ષી વિશેષ છે. જ્યારે પિંડ-શિવકસ્થાસવગેરે ઊર્ધ્વતા સામાન્યના પ્રતિપક્ષી વિશેષ છે. (૧૭) સંગ્રહનયને સામાન્ય તરીકે સત્-જીવ-પુદ્ગલ-ઘટ વગેરે જ માન્ય છે, નહીં કે સત્તા-જીવત્વ-પુદ્ગલત્વ-ઘટત્વ વગેરે. એ બધા તો વ્યવહારનયે જ તિર્યકસામાન્ય છે. (૧૮) વસ્તુતઃ તો સંગ્રહનયને કશું સામાન્ય નથી કે કશું વિશેષ નથી, કારણ કે એક જ વસ્તુ માની હોવાથી અનુવૃત્તાકારવાળી અને વ્યાવૃત્તઆકારવાળી બુદ્ધિ જ નથી. (૧૯) પરસંગ્રહનયમતે જીવ-પુદ્ગલ-ઘટ વગેરે બધું “સત્' જ છે, નહીં કે જીવ-પુગલ-ઘટ વગેરે. (૨૦) એટલે જ નમસ્કાર ઉત્પન્ન છે કે અનુત્પન્ન? એ વિચારણામાં પરસંગ્રહનો વિચાર જ નથી. (૨૧)અનુયોગદ્વારસૂત્ર વગેરેમાં કહેવા પ્રક-વસતિદષ્ટાન્ત દ્વારા અને નમસ્કાર નિયુક્તિમાં કહેલ નમસ્કાર ઉત્પન્ન છે કે અનુત્પન્ન? એના અધિકારદ્વારા નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે એ સિદ્ધ થાય છે. એમાં(૨૨) પ્રસ્થકદૃષ્ટાન્તમાં વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠાદિ નગમમતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org