________________
सर्वसङ्ग्रहनयमतेन द्रव्यनिक्षेपस्याभाव एव
१८१ सन् तथा मृत्पिण्डोऽपि सन् एव । एवमेव सर्वं वस्तु 'सद्' एव, न किमपि तद्वस्त्वस्ति यद् 'नेदं सत्, किन्तु सतः कारणं' इत्येवं वक्तुं पार्यते । तथा यो देशसङ्ग्रहो जीवपुद्गलादिकं गृह्णाति तन्मतेन सर्वे जीवा जीव एव, सर्वे पुद्गलाः पुद्गल एव, न किमपि तद्वस्त्वस्ति यद् जीवपूर्वावस्थारूपतया जीवोपादानकारणत्वेन पुद्गलपूर्वावस्थारूपतया वा पुद्गलोपादानकारणत्वेन व्यवहर्तुं शक्येत । ततो विषयस्य नित्यतया सर्वसङ्ग्रहनयमतेन एतद्देशसङ्ग्रहनयमतेन च द्रव्यनिक्षेपस्याभाव एव। न चैतावतैव 'सेसा इच्छंति सव्वणिक्खेवे' त्तिभाष्यवचनविरोध उद्भाव्यते, अन्यदेशसङ्ग्रहनयमतेन द्रव्यनिक्षेपस्य प्राप्यमाणत्वात्। तथाहियो देशसङ्ग्रहो 'अयं घटः' इत्येवं सर्वान् घटान् घटतया सगृह्णाति तन्नयेन मृत्पिण्डस्य द्रव्यघटत्वं निर्बाधमेव । अथैतद्देशसङ्ग्रहनयमतेनापि द्रव्यनिक्षेपस्याभाव एव, तद्विषयस्य क्रोडीकृतसर्वघटविशेषस्य घटसामान्यस्य नित्यतया कारणाभावात्। तन्नित्यत्वञ्च ‘एगं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं। निस्सामन्नत्ताओ नत्थि विसेसो खपुष्पं व ॥२२०६ ॥
સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે એ ભાષ્યવચન તો દેશસંગ્રાહીનૈગમનયાનુસારી છે. આશય આ છે કે-સર્વસંગ્રહનયમતે જેમ ધટ: સન્ એમ કૃFિાડું: સન્ માટીનો પિંડો પણ સત્ જ છે. એ જ રીતે બધી જ વસ્તુઓ સત્ છે, એવી કોઈ વસ્તુ છે જ નહીં જેના માટે સર્વસંગ્રહ “આ સતું નથી, પણ સનું કારણ છે” એમ કહી શકે. તથા જે દેશસંગ્રહ જીવ-પુદ્ગલાદિને જુએ છે તેના મતે બધા જીવો જીવ જ છે, બધા પુદ્ગલો “પુદ્ગલ' જ છે. એવી કોઈ વસ્તુ છે જ નહીં જે “જીવની પૂર્વાવસ્થારૂપ હોવાથી જીવના ઉપાદાનકારણરૂપે કહી શકાય, કે પુદ્ગલની પૂર્વાવસ્થારૂપ હોવાથી પુદ્ગલના ઉપાદાનકારણ તરીકે કહી શકાય. તેથી, વિષય નિત્ય હોવાથી સર્વસંગ્રહનયમને અને આ દેશસંગ્રહનયમતે દ્રવ્યનિક્ષેપનો અભાવ જ છે. પણ એટલામાત્રથી કાંઈ તેના રૂછંતિ સદ્ગવિવેવે એવા ભાષ્યવચનનો વિરોધ કહેવાતો નથી. કારણ કે આ સિવાયના અન્ય દેશસંગ્રહનયે દ્રવ્યનિક્ષેપ મળે પણ છે જ. તે આ રીતે - જે દેશસંગ્રહ કર્યો ધટ: એ રીતે બધા ઘડાઓનો ઘટ તરીકે સંગ્રહ કરે છે તેના મતે મૃપિંડ દ્રવ્યઘટ હોવો નિબંધ છે જ.
શંકા - આ દેશસંગ્રહનયમતે પણ દ્રવ્યનિક્ષેપનો અભાવ જ થશે, કારણ કે સર્વ વિશેષઘડાઓને પોતાની કુક્ષિમાં સમાવિષ્ટ કરી દેનાર ઘટસામાન્ય કે જે આ દેશસંગ્રહનયનો વિષય છે, તે નિત્ય હોવાથી એનું કોઈ કારણ હોતું નથી જેને દ્રવ્યનિક્ષેપરૂપે કહી શકાય. આ “સામાન્ય નિત્ય હોય છે એ વાત સામાન્ય એક છે, નિત્ય છે, નિરવયવ છે,
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org