________________
१४७
वसतिदृष्टान्ते व्यवहारनयाभिप्रायः एवमेव ववहारस्सवित्ति उक्तम् (सू० ४७५) । पूर्वमेतत्सूत्रं विचारयामः ।
ननु यथा प्रस्थकदृष्टान्ते 'एवमेव ववहारस्सवित्ति अतिदिष्टं, तथैवात्रापीति यथा तत्र 'प्रस्थकोऽय'मित्येवं नामाङ्कितो निष्पन्नः प्रस्थक एव व्यवहारस्य मुख्यतया प्रस्थकः, तदन्ये तु सर्वेऽप्युपचारत एव, तथैवात्रापि किमुत्तरं व्यवहारस्य मुख्यतया संमतमित्युच्यताम् । शृणु-प्रस्थकदृष्टान्ताद् विलक्षणं वसतिदृष्टान्तमिति व्यवहारनयाभिप्रायोऽप्यत्र भिन्न एव। तत्रैक एव मुख्यतया व्यवहारविषयः, अत्र तु प्रायः सर्वाण्यपि मुख्यतया व्यवहारविषयाहाणीति । 'क्व वसति भवान् ?' इति प्रश्नकाले पृच्छ्यमानो जनो यत्र क्षेत्रेऽवस्थितस्तत्क्षेत्रं मनसिकृत्य व्यवहारनयः प्रत्युत्तरं ददाति । तद्यथा-मित्रदेवादिसहायेनोर्ध्वलोकं गतवान् यदि केनचित् पृष्टः स्यात्तदा 'तिर्यग्लोके वसामि' इत्युत्तरं व्यवहारस्य मुख्यतयैव संमतं, न तत्र कोऽप्युपचारः । प्रश्नकर्ता 'अहं तिर्यग्लोके वसामी 'ति तु कथमपि जानात्येव, परन्तु 'तिर्यग्लोके जम्बूद्वीपादौ कुत्र वसामि ?' इति तु न जानातीति तज्जिज्ञासया प्रश्नं पृच्छतीति તો જ્યારે એ ત્યાં વસતો હોય ત્યારે જ હું વસું છું - એવો ઉલ્લેખ કરે છે. આ જ રીતે વ્યવહારનયનો ઉલ્લેખ પણ જાણવો.. આ પ્રમાણે અનુયોગદ્વાર (સૂ. ૪૭૫) માં કહ્યું છે. સૌ પ્રથમ આ સૂત્રને જ વિચારીએ.
પ્રશ્ન - જેમ પ્રસ્થકદૃષ્ટાન્તમાં “આ જ પ્રમાણે વ્યવહારનયનો પણ ઉલ્લેખ જાણવો” એવું સૂચન છે એવું જ આ વસતિદષ્ટાન્તમાં પણ છે. એટલે જેમ પ્રસ્થકદષ્ટાન્તમાં ‘પ્રચક નામાંકિત પ્રસ્થક જ વ્યવહારનયને મુખ્ય પ્રસ્થકરૂપે માન્ય છે, બાકીના બધા ઉપચારથી જ માન્ય છે, એમ પ્રસ્તુત વસતિદષ્ટાન્તમાં કયો ઉત્તર વ્યવહારનયને મુખ્યતયા માન્ય છે ? એ કહો.
ઉત્તર - વસતિદષ્ટાન્ત સ્વતન્નરૂપે કહેલ છે એટલે જણાય છે કે એ પ્રસ્થકદષ્ટાન્ત કરતાં વિલક્ષણ છે અને તેથી વ્યવહારનયનો અભિપ્રાય પણ આ દૃષ્ટાન્તમાં વિલક્ષણ છે. પ્રસ્થકદૃષ્ટાન્તમાં મુખ્ય વિષયરૂપે વ્યવહારનયને એક જ નામાંકિત પ્રસ્થક માન્ય હતું. જ્યારે વસતિદષ્ટાન્તમાં લગભગ બધા ઉત્તરો મુખ્યરૂપે એને માન્ય છે. તમે ક્યાં વસો છો ?' એવા પ્રશ્નકાળે પૂછનાર માણસ જે ક્ષેત્રમાં રહેલો હોય એ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વ્યવહારનય જવાબ આપે છે. જેમકે - મિત્રદેવાદિની સહાયથી ઊર્ધ્વલોકમાં ગયેલો હોય ને કોઈ પૂછે તો “
તિર્જીલોકમાં વસુ છું' એવો જવાબ વ્યવહારનયને મુખ્યરૂપે જ માન્ય છે, એમાં કોઈ ઉપચાર નથી. “હું તિસ્કૃલોકમાં વસુ છું એવું પ્રશ્નકર્તા કોઈપણ રીતે જાણી ગયેલ છે, પણ તિર્જીલોકમાં જંબૂઢીપાદિમાં ક્યાં વસુ છું? એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org