________________
नयविंशिका - १४
१५८
ससिद्धत्वात्, तिर्यक्सामान्यस्यैव विशेषविरोधित्वमिति भवतैवोक्तत्वादिति सिद्धं ममाभीष्टमिति चेत् ? मोत्सहस्व, एवमपि तवाभीष्टसिद्ध्यभावात् । अयम्भावः - यथा सामान्यं द्विविधं, तथा विशेषोऽपि द्विविध एव । तिर्यक्सामान्यप्रतिपक्षी विशेषः, ऊर्ध्वतासामान्यप्रतिपक्षी विशेषश्चेति । अत्र मृत्पिण्ड - शिवक-स्थासादय ऊर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषाः, भूस्थो घट:- फलकस्थो घट:- मद्घटः- त्वद्धट इत्यादयश्च तिर्यक्सामान्यप्रतिपक्षिणो विशेषा ज्ञेयाः । प्रस्तुत ऊर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषस्याधिकारः, न तु तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषस्येति कुतो भवदभीष्टसिद्धिः । नन्वत्रोर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषस्यैवाधिकार इति कोशपानमात्र ग्राह्यं, हेतुग्राह्यं वा ? हेतुग्राह्यमेव, तर्कपुरस्सरायां विचारणायां कोशपानग्राह्यताया अनवकाशात् । તર્દિ ટ્રીયતાં હેતુ: નૈઋ વ, દૌ હેતુ વીયેતે, ડાઁ ભૂત્વા શૃણુ-અત્ર વૃત્તૌ ‘શેષા:= विशेषग्राहिणः' इति यदुक्तं तत्र शेषान्तर्गततया सग्रहस्यापि ग्रहः कृत एव । तथाहिउप्पत्तिमओऽवस्सं निमित्तमस्सउ नयत्तियं तिविहं । इच्छइ निमित्तमेत्तो जमण्णहा नत्थि संई ॥ भाष्यगाथा ( २८२७) । ' तथा च सत्यस्य नमस्कारस्योत्पत्तिमत्त्वादविशुद्धनैगम
સમાધાન એમ રાજી ન થઈ જા... કારણ કે આ રીતે પણ તારા ઇચ્છિતની સિદ્ધિ થતી નથી, કહેવાનો ભાવ એ છે કે - જેમ સામાન્ય બે પ્રકારે છે એમ વિશેષો પણ બે પ્રકારે છે. તિર્યક્સામાન્યના પ્રતિપક્ષભૂત વિશેષ અને ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષભૂત વિશેષ. એમાં મૃÑિડ-શિવક-સ્થાસ વગેરે ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષી વિશેષો છે જ્યારે ભોંય પર રહેલો ઘડો, ફલક પર રહેલો ઘડો, મારો ઘડો-તારો ઘડો... વગેરે તિર્યક્સામાન્યના પ્રતિપક્ષી વિશેષો છે. પ્રસ્તુતમાં ઊર્ધ્વતાસામાન્યપ્રતિપક્ષી વિશેષોનો અધિકાર છે, નહીં કે તિર્યક્સામાન્યપ્રતિપક્ષી વિશેષોનો... પછી તારા ઇચ્છિતની સિદ્ધિ શી રીતે ?
પ્રશ્ન અહીં ઊર્ધ્વતાસામાન્યપ્રતિપક્ષી વિશેષોનો જ અધિકાર છે એ વાત માત્ર તમારા કહેવાથી માની લેવાની કે કોઈ હેતુ દ્વારા માનવાની ?
ઉત્તર - હેતુ દ્વારા જ માનવાની. તર્કપ્રધાન વિચારણામાં બાબા વાક્ય પ્રમાણને અવકાશ હોતો નથી.
–
પ્રશ્ન તો પછી હેતુ દર્શાવો...
ઉત્તર - એક નહીં, બે હેતુ આપીશ, સાવધાન બનીને સાંભળ. (૧) અહીં વૃત્તિમાં શેષ=વિશેષગ્રાહી એવો જે અર્થ કહ્યો છે તેમાં શેષ તરીકે સંગ્રહનયનો પણ સમાવેશ કર્યો છે. તે આ રીતે-(આ નિર્યુક્તિગાથાની વ્યાખ્યારૂપ ૨૮૨૭ મી ભાષ્યગાથામાં આ પ્રમાણે કહ્યું છે-) ‘“જે ઉત્પત્તિમાન્ હોય એના અવશ્ય નિમિત્ત (કારણ) હોય જ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org