________________
१२९
नैगमसंमतानां प्रस्थकादीनामनुपचरितत्वम् ___ततश्च नैगमाभ्युपगतवस्तुनोऽनेके प्रकारा ये मन्तव्यास्तेऽनुपचरिता एव ग्राह्या इति स्थितम् । अत एवोपचारबहुलत्वं व्यवहारनय एवोक्तं, न तु नैगमेऽपि । तस्मात् 'कारणे कार्योपचारात्, तथाव्यवहारदर्शनादित्यादि यदुक्तं तद्व्यवहारनयेनैवेत्यपि स्थितम् । नन्वेवं सति नैगमस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वप्रदर्शने व्यवहारनयाभिप्रेतस्य कथनं किमर्थम् ? शृणु-जावइया वयणपहा तावइया चेव हुंति णयवाया । जावइया नयवाया तावइया चेव परसमया ॥ (सम्मतितर्क० ३/४७) त्ति वचनाद् नयवादानां वचनपथात्मकत्वं निश्चीयते । वचनपथाश्च लोके विविधेषु प्रस्तावेषु ये वचनप्रयोगा भवन्ति तद्रूपा एव । लोके भवन्तो वचनप्रयोगा एव च व्यवहार उच्यते । ततश्च लोके यस्य यस्य वचनव्यवहारस्य दर्शनं स एवाभिप्रायानुसारेण तत्तन्नयत्वेनोच्यते । अत एव विशेषग्राहिणो व्यवहारनयस्य प्रतिपक्षभूतस्य सामान्यग्राहिणः सङ्ग्रहनयस्याभिप्रेतत्वेनाभिप्रेता ये 'एगे आया' (स्थानाङ्ग) इत्यादिवचनप्रयोगास्तेऽपि प्रस्ताववशाद् लोकव्यवहारे ये प्रयुज्यमानास्त एव ज्ञेयाः । तस्मात्प्रस्तुते नैगमनयनिरूपणेऽपि व्यवहाराभिप्रेतस्य कथनमिति ज्ञेयम् ।
આધેયનો. આધેયમાં આધારનો... વગેરે રૂપ અનિયત હોવાથી પછી પ્રકારની સંખ્યા પણ અનિયત થઈ જ જાય ને !
એટલે નૈગમનયને માન્ય વસ્તુના અનેક પ્રકાર જે માનવાના છે તે અનુપચરિત જ લેવાના છે, એ નક્કી થયું. એટલે જ ઉપચારબહુલતા વ્યવહારનયમાં જ કહેલ છે, નહીં કે નૈગમનયમાં પણ. તેથી, નારણે જાર્યોપચારત્ તથા વ્યવહારનાત્ ઈત્યાદિ જે કહ્યું છે તે વ્યવહારનયને અનુસરીને છે એ પણ નિશ્ચિત થયું.
શંકા - નૈગમનય અનેક પ્રકારની વસ્તુ માનનારો છે એ વાતના નિરૂપણમાં વ્યવહારનયને અભિપ્રેત વાત વચ્ચે કરવાની શી જરૂર છે ?
સમાધાન - સમ્મતિતર્કપ્રકરણના (૩-૪૭) “જેટલા વચનપથો છે એટલા નયવાદ છે, જેટલા નયવાદ છે એટલા પરસમય છે” આવા વચનથી નયવાદો વચનપથાત્મક છે એ જણાય છે. વચનમાર્ગો તો એ જ છે જે લોકમાં વિવિધ પ્રસ્તાવોમાં વચનપ્રયોગ થતા હોય, લોકમાં થતા વચનપ્રયોગો જ વ્યવહાર કહેવાય છે. એટલે લોકમાં જે-જે વચનવ્યવહાર જોવા મળે છે તે જ, અભિપ્રાયને અનુસરીને તે તે નયરૂપે કહેવાય છે. તેથી જ, વિશેષગ્રાહી વ્યવહારનયના પ્રતિપક્ષભૂત સામાન્યગ્રાહી સંગ્રહનયને અભિપ્રેત તરીકે કહેવાતા જે ને માયા (ઠાણાંગજી) વગેરે વચનપ્રયોગો છે તે પણ પ્રસ્તાવને અનુસરીને લોકવ્યવહારમાં જે બોલાય છે તે જ જાણવા. તેથી પ્રસ્તુતમાં નગમનિરૂપણમાં પણ વ્યવહારનયને અભિપ્રેત વાત કરી છે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org