________________
नैकगमत्वसिद्धिः
१३७ चेत् ? न, तस्यैव समासविग्रहविधेरुचितत्वात्, नैकगमत्वसिद्धिस्त्वेवं ज्ञेया-मृद्रव्याद् मर्दनादिद्वारा मृत्पिण्डकरणवेलायां नैगमनयो (नैगमानुसारी सन् कुलाल:) घटाभिलाषप्राबल्ये 'घटं करोमि' इति वक्ति, कुशूलाभिलाषप्राबल्ये च 'कुशूलं करोमि' इति वदति, एवं कोशाधभिलाषप्राबल्ये तु 'कोशादिकं करोमि' इति कथयति । शरावोद्देश्यकप्रवृत्तौ शरावाभिलाषप्राबल्यं भवति, ततश्च स तदा 'शरावं करोमि' इति व्यपदिशति । एवञ्च मृत्पिण्डलक्षण एकस्मिन्नेव पुरःस्थिते वस्तुनि नैगमस्य प्रबलाभिलाषविषयानुसारेण घटकुशूल-कोशादि-शरावादिलक्षणानामनेकप्रकाराणां वस्तूनां यतोऽभ्युपगमः, अतस्तस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वेन नैकगमत्वसिद्धिरपि नासिद्धेति स्पष्टम् ।।
न चैवं मृत्पिण्डलक्षण एकस्मिन् वस्तुनि नैगमस्य 'अयं घटः' 'अयं कुशूल:' इत्यादयोऽनेके बोधप्रकाराः सिद्धाः, तथापि 'नैगमस्योर्ध्वतासामान्यलक्षणो वस्त्वंशो विषयः' इति त्वया यदुक्तं तत्तु नैव सिद्धं, नैगमसंमतबोधविषयाणां घट-कुशूलादीनामूर्खतासामान्यत्वाभावात् । पिण्ड-शिवकादिषु घट-कपालान्तासु विविधास्ववस्थासु घट-कुशूलादीनामन्वयिद्रव्य
જ છે, કેમકે માટી-પિંડ-શિવક વગેરે બધી અવસ્થાઓમાં કહ્યું :-યં ધટ: એવો એક જ પ્રકારનો બોધ માનેલો છે.
સમાધાન - આ શંકા બરાબર નથી, કારણ કે સમાસવિગ્રહ તો એ રીતે કરવો જ ઉચિત છે. નૈકગમત્વની સિદ્ધિ આ પ્રમાણે જાણવી. માટીમાંથી મર્દનાદિ દ્વારા પિંડ બનાવતી વેળા નૈગમનય (નૈગમાનુસારી બનેલો કુંભાર) જો ઘટાભિલાષા પ્રબળ હોય તો “ઘડો બનાવું છું' એમ કહે છે, જો કુશૂલાભિલાષા પ્રબળ હોય તો કુશૂલ બનાવું છું” એમ બોલે છે. એ જ રીતે કોશાદિની અભિલાષા પ્રબળ હોય તો “કોશાદિ બનાવું છું એમ જણાવે છે. શરાવ (કોડિયું) બનાવવાનો ઉદેશ હોય ત્યારે શરાવની અભિલાષા પ્રબળ હોવાથી “શરાવ બનાવું છું' એવો ઉલ્લેખ કરે છે. આમ માટીના પિંડા રૂપ એક જ વસ્તુ અંગે પ્રબળ અભિલાષાને અનુસરીને ઘટ-કુશૂલ-કોશ-શરાવ વગેરે રૂપ અનેક વસ્તુઓનો બોધ માનેલો છે. આમ નિગમનયની અનેક પ્રકારની વસ્તુ માનવાની તત્પરતાના કારણે નકગમત્વસિદ્ધિ થવી અસિદ્ધ નથી એ સ્પષ્ટ છે.
પૂર્વપક્ષ - આ રીતે માટીના પિંડામાં નૈગમના અર્થ પટે:, કાં શૂનઃ વગેરે અનેક પ્રકારનો બોધ સિદ્ધ થયો.. પણ “નૈગમનો ઊર્ધ્વતાસામાન્યરૂપ વસ્તુઅંશ વિષય છે” એ વાત ક્યાં સિદ્ધ થઈ ? કારણ કે નૈગમને માન્ય બોધના વિષયરૂપ ઘટ-કુલ વગેરે ઊર્ધ્વતાસામાન્યરૂપ નથી, તે પણ એટલા માટે કે પિંડ-શિવકથી લઈને ઘટ-કપાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org