________________
तद्दर्शनाभावस्तदुपचारे तन्त्रम्
दार्वादौ नैगमेनोपचारेण विनैव मुख्यप्रस्थक- त्वदर्शनात् । अयम्भावः लोकस्तु दार्वादौ प्रस्थककारणत्वमेव मुख्यतया व्यवहरति, प्रस्थकत्वं तूपचारेण क्वचिदेव कदाचिदेव प्रयोजनविशेषे सति । परन्तु लोकव्यवहारानुसारी नयस्तु व्यवहार एव न तु नैगम: । यदि सोऽपि तत्र प्रस्थकत्वमुपचरितमेव मन्येत तदा तस्य नैकगमत्वानुपपत्तिरेव । सा चैवं- यद्यत्र न दृश्यते तत्तत्रैवोपचर्यते । न हि यत्राग्नित्वं साक्षादुपलभ्यते एव तत्र वह्नौ तत्कदाचिदप्युपचर्यते, किन्तु यत्र तन्नोपलभ्यते तत्रैव माणवकादौ तदुपचर्यते । ततश्चैतत्पर्यवस्यति यद् यत्र यदुपचरितं मन्यते तत्र तन्नैव दृष्टमिति । तस्माद् वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ यदि प्रस्थकत्वमुपचरितं मन्येत नैगमः, केवल आकुट्टितनामनि प्रस्थक एव च तदनुपचरितं मन्येत तदाऽऽ' कुट्टितनामनि प्रस्थक एव तस्य प्रस्थकत्वदर्शनं, नान्यत्र वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ कुत्रचिदपि ' इत्यनिच्छताऽपि मन्तव्यमेवेत्यनेके गमा दर्शनप्रकारा यस्य स नैगम इति व्युत्पत्तिलभ्यस्य नैकगमत्वास्यानुपपत्तिः स्पष्टैव ।
तद्वारणार्थं वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ सर्वत्र स प्रस्थकत्वं पश्यत्येवेति मन्तव्यमेव ।
-
તો ક્યારેક જ ક્યાંક જ એવું કોઈ પ્રયોજન હોય તો ઉપચારથી વ્યવહાર કરે છે. પરંતુ લોકના આવા વ્યવહારને અનુસરનારો નય તો વ્યવહારનય છે, નહીં કે નૈગમનય. જો એ પણ એને ઉપચારથી જ પ્રસ્થક માને તો એનું નૈકગમત્વ જ અસંગત થઈ જાય. તે આ રીતે - જે જ્યાં જોવા ન મળે તેનો ત્યાં જ ઉપચાર થાય છે. જ્યાં સાક્ષાત્ અગ્નિપણું દેખાય છે તે અગ્નિમાં કાંઈ તેનો ક્યારેય ઉપચાર થતો નથી. પરંતુ જ્યાં તે જોવા મળતું નથી તે માણવકાદિમાં જ તેનો ઉપચાર કરાય છે. એટલે આ નિશ્ચિત થાય છે કે જ્યાં જે ઉપચિરત મનાય છે ત્યાં તે જોવા મળ્યું નથી જ. તેથી વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠાદિઅવસ્થામાં નૈગમનય પ્રસ્થકપણું જો ઉપચરિત માનતો હોય, અને માત્ર આકુદ્ગિતનામવાળા પ્રસ્થકમાં જ જો એને અનુપચિરત માનતો હોય તો એનો મતલબ એ જ થાય કે એ આકુટ્ટિતનામવાળા પ્રસ્થને જ પ્રસ્થક તરીકે જુએ છે, વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે કશાને નહીં... અને તો પછી અનેક ગમ છે વસ્તુને જોવાના માર્ગો છે જેના તે નૈગમ... આવી વ્યુત્પત્તિથી મળતું નૈકગમત્વ એમાં અસંગત થઈ જ જશે.
=
Jain Education International
१२७
આ અસંગતિને વારવી હોય તો, વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠાદિ બધી અવસ્થામાં તે પ્રસ્થકત્વ જુએ જ છે એમ માનવું જ જોઈએ અને તેથી જો એ જોવાયેલું જ છે, તો એ ઉપચરિત નથી એ પણ સ્પષ્ટ છે જ. એટલે નૈગમનયાભિપ્રાયે તે કાષ્ઠાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org