________________
७६
नयविंशिका-१० राजा, शङ्खचक्रवर्ती भविष्यति' इत्यत्र शब्दयोर्भिन्नविषयत्वान्नैकार्थतेति चेत् ? तर्हि बभूव-भवति सुमेरुरित्यत्राप्येकार्थता मा भूद्, भिन्नविषयत्वादेव । ननु रावणशङ्खचक्रवर्तिनोस्तु भिन्नार्थकशब्दवाच्यार्थरूपत्वाद् भेदः स्पष्ट एव, सुमेरोस्तु न तथेति चेत् ? तत्रापि भिन्नार्थकाख्यातसमभिव्यहारदर्शनाद् भेदः स्पष्ट एवेति । एवं 'विश्वदृश्वाऽस्य पुत्रो जनिता' इत्यपि कालभेदेनार्थभेदे शब्दनयस्योदाहरणं ज्ञेयम् । अत्र विश्वं दृष्टवानिति विश्वदृश्वेत्येवं विश्वदृश्वेत्यनेन तनयस्यातीतकालता ख्याप्यते, जनितेत्यनेन तु भविष्यत्कालतेति सुव्यक्तः कालभेदादस्य भेदः ।
तथा कारकभेदादर्थभेदं मन्यते शब्दनयः । यथा, घटः करोति क्रियते इत्यत्र । अत्र कारकयोः कर्तृकर्मणो:दाद् घटस्य भेदं शब्दनयः स्वीकुरुते । करोतीत्यनेन हि घटस्य जलाहरणाद्यर्थक्रियां प्रति कर्तृत्वं द्योत्यते । क्रियत इत्यनेन तु करणक्रियां प्रति कर्मत्वम् । न च यः कर्ता स कर्म भवति, अतिप्रसक्तेः । तस्मात् कर्तृस्वभावात् कुम्भात् कर्मस्वभावः कुम्भो भिन्न एव । ‘स एव करोति किञ्चित्, स एव च क्रियते केनचित्' इति प्रतीतेर्ये
શંકા - “રાવણ રાજા હતો, શંખચક્રવર્તી થશે આવા સ્થળે શબ્દો ભિન્ન વિષયવાળા હોવાથી બન્ને એક બની જવાની આપત્તિ નથી.
સમાધાન - તો પછી વમૂવ અને મવતિ આ શબ્દો ભિન્ન વિષયને જણાવનાર હોવાથી બન્ને એક નહીં જ બની જાય.
શંકા - રાવણ અને શંખચક્રવર્તી તો ભિન્ન-ભિન્ન અર્થવાળા શબ્દોથી વાચ્ય અર્થ રૂપ હોવાથી એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ જ છે, સુમેરુ માટે એવું નથી.
સમાધાન - ના, ત્યાં પણ ભિન્ન ભિન્ન અર્થવાળા આખ્યાતનો ઉલ્લેખ થયો હોવાથી ભેદ સ્પષ્ટ છે જ. વિશ્વને જોઈ ચૂકેલો આનો પુત્ર થશે' આ વચનમાં પણ કાળભેદે અર્થભેદ એ શબ્દનયનું ઉદાહરણ જાણવું. જેણે વિશ્વને જોઈ લીધેલું છે તે વિશ્વદેશ્વા... માટે એ અતીતઅર્થ છે. જ્યારે જનિતા એ પુત્રને ભાવીઅર્થ તરીકે જણાવે છે. તેથી કાળભેદે એ બન્નેનો ભેદ હોવો સ્પષ્ટ જ છે.
તથા શબ્દનય કારકભેદે અર્થભેદ માને છે. જેમકે “ઘડો કરે છે’ અને ‘ઘડો કરાય છે' આ બન્નેમાં વસ્તુ (= ઘડો) જુદી છે. કારણ કે કર્તાકારક અને કર્મકારકનો ભેદ છે. આમાં ‘કરે છે' આ શબ્દો દ્વારા ઘડો જળાહરણાદિ અર્થક્રિયા પ્રત્યે કર્તા છે એ જણાય છે જ્યારે કરાય છે” આ શબ્દો દ્વારા “ઘડો કરવાની ક્રિયાનું કર્મ છે' એ જણાય છે. જે “કર્તા હોય તે કર્મ હોતું નથી, કારણ કે તેવું હોવામાં અતિપ્રસંગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org