________________
नयविंशिका - १०
इत्यत्रापि स्थितिगतिक्रिययोरभेदप्रसङ्गात् । ततः कालादिभेदादर्थभेदः शब्दानामिति शब्दनयः प्रकाशयतीति ।
८०
इत्थञ्च काल-कारक-लिङ्ग-वचन-पुरुष-उपसर्गभेदादर्थभेदं शब्दनयो मन्यत इति स्थितम् । ऋजुसूत्रस्तु नैवमर्थभेदं प्रतिजानीत इति सिद्धं ऋजुसूत्राभिमतवस्तुनः शब्दनयाभि-मतवस्तुनो विशेषिततरत्वम् । यद्वा 'इच्छइ विसेसियतरं पच्चुप्पन्नो नओ सद्दो' ॥२१८४॥ त्ति निर्युक्तिदलं, तत्र भाष्यं तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसियतरं सो । इच्छइ भावघडं चिय, जं न उ नामादिए तिन्नि ॥२२२८ ॥' अस्यार्थः - असौ - शब्दनयः तदेव ऋजुसूत्राभिमतं प्रत्युत्पन्नं वस्तु विशेषिततरमिच्छति, कुत इदं ज्ञायते ? यद् यस्मात् पृथुबुध्नोदराद्याकारकलितं मृन्मयं जलाहरणादिक्रियाक्षमं प्रसिद्धघटरूपं भावघटमेवेच्छत्यसौ, न तु नाम-स्थापना- द्रव्यरूपांस्त्रीन् घटानिति, शब्दार्थप्रधानो ह्येष नयः शब्दार्थश्च प्रकृते 'घट चेष्टायां' इति धात्वर्थलक्षणो भावघट एव युज्यते, न नामादिष्विति निक्षेपचतुष्टयाभ्युपगमपरादृजुसूत्राद्विशेषिततरं वस्त्विच्छत्यसौ, भावघटस्यैवानेनोपगमात् । नामादिघटनिराकरणे प्रमाणमाह- नामादओ न कुम्भा, तक्कज्जाकरणओ पडाइ व्व । पच्चक्खविरोहाओ, तल्लिंगाभावओ
२हे छे), जने प्रतिष्ठते (प्रस्थान = પ્રયાણ કરે છે) આ બન્નેનો પણ અર્થ એક બની भय... खेटले } 'स्थिति' भने 'गति' से जन्ने अर्थ खेड थर्ध भय
આમ શબ્દનય કાળ-કારક-લિંગ-વચન-પુરુષ અને ઉપસર્ગભેદે અર્થભેદ માને છે એ નિશ્ચિત થયું. ઋજુસૂત્રનય તો આ રીતે અર્થભેદ માનતો નથી, માટે સિદ્ધ થયું કે -ઋજુસૂત્રને માન્ય વસ્તુ કરતાં શબ્દનયને માન્ય વસ્તુ અધિક વિશિષ્ટ હોય છે. અથવા, इच्छइ विसेसियतरं पच्चुप्पन्नो नओ सद्दो ॥ २१८४ ॥ भावा निर्युक्तिवयनना भाष्यमांतं चिय० ॥२२२८ ॥ वगेरे के धुंछे सेनो अर्थ: आ शब्हनय ते ४ वस्तुने=ऋभुसूत्र ने માન્ય વસ્તુને વિશેષિતતર માને છે, કારણ કે પૃથુબુધ્નઉદર આદિ આકાર યુક્ત, મૃન્મય, જળાહરણાદિ ક્રિયા કરવામાં સમર્થ પ્રસિદ્ધ ઘટરૂપ ભાવઘટને જ એ માને છે, નહીં કે નામ-સ્થાપના કે દ્રવ્યઘટ રૂપ ત્રણ ઘટને. એમાં કારણ એ છે કે આ શબ્દાર્થને મુખ્ય કરનારો છે. પ્રસ્તુતમાં ‘ઘ' ધાતુ ‘ચેષ્ટા’ અર્થમાં હોવાથી, જળાહરણાદિરૂપ ચોક્કસ ચેષ્ટા જેમાં છે તેવા ભાવઘટમાં જ ધાત્વર્થરૂપ શબ્દાર્થ ઘટે છે. નામાદિ ત્રણ ઘટમાં નહીં, માટે ભાવઘટ એ જ ઘડો છે, શેષ ત્રણ નહીં. આમ ચારે નિક્ષેપ માનનારા ઋજુસૂત્રનય કરતાં આ શબ્દનય વિશેષિતતર વસ્તુને માનનારો છે, કારણ કે માત્ર ભાવનિક્ષેપને જ માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org