________________
‘અહં પવવાઘ્યાર્થ: : ?
मैवं, 'आत्मा न रूपवान्' इत्यादेर्लोकबाधितार्थबोधकत्वाभावात् । न चात्मगौरत्वबोधकं 'अहं गौर:' इत्यादिरूपं लोकसिद्धं यत्प्रमाणं तेन बाधितो यो रूपाभाववदात्मरूपोऽर्थस्तस्य बोधकत्वं तत्राबाधितमेवेति शङ्कनीयं, 'अहं गौर:' इत्यादिना 'अहं 'पदवाच्येऽर्थ एव गौरत्वबोधनाद् । एतदुक्तं भवति - सामान्यतः 'अहं 'इति यः शब्दो लोकव्यवहारे समवतरति, न केवलं शरीरं, न वा केवल आत्मा तस्य वाच्यार्थः, किन्तु शरीरानुविद्ध आत्मैव तस्य वाच्यार्थः, 'अहं जडः' इति संवेदनस्य कदाचिदप्यसम्भवात् केवलस्य शरीरस्य तद्वाच्यार्थ - त्वाभावात्, ‘अहं न रूपवान्' इत्यस्यापि संवेदनस्य सामान्यतोऽसम्भवात् केवलस्यात्मनोऽपि तद्वाच्यार्थत्वाभावात्। उक्तमप्यन्यत्र - 'श्रुतिगम्यात्मतत्त्वं तु नाहंबुद्ध्याऽवगम्यते ' इति । अत વસ્ત્રીના મહં ગૌરી ‘બન્ને રાશિળી' હત્યાવિસંવેદ્રનું મતિ, ન તુ ‘અહં ગૌર' ‘અહં રાની' इत्यादिपुल्लिङ्गसमभिव्याहृतं संवेदनम् । तथा 'अहं' इति पदसमभिव्याहारे क्रियापद લોકવ્યવહારાનુસારી છે જ.
ઉત્તરપક્ષ - તમારો પૂર્વપક્ષ બરાબર નથી, કારણ કે ‘આત્મા ન રૂપવાન્' વગેરે વાક્ય લોકબાધિતાર્થનું બોધક છે જ નહીં. (અને તેથી એ વ્યવહારુ હોવામાં કોઈ બાધક નથી.)
પૂર્વપક્ષ - આત્માને ગોરો જણાવનાર ‘અહં ગૌર:' વગેરે રૂપ જે લોકસિદ્ધ પ્રમાણ, તેનાથી ‘આત્મા રૂપાભાવવાન છે' આ વાત બાધિત છે જ, અને આવી બાધિત વાતનું ‘આત્મા ન રૂપવાન’એ વાક્ય બોધક છે એ સ્પષ્ટ જ છે.
६७
ઉત્તરપક્ષ - આવો પૂર્વપક્ષ ન કરવો, કારણ કે ‘બન્નેં ગૌર:' વગેરે લોકસિદ્ધ પ્રતીતિ આત્માને ગોરો જણાવતી નથી, પણ ‘રૂં' પદનો જે વાચ્યાર્થ હોય એને જ ગોરો જણાવે છે. કહેવાનો ભાવ આવો છે - સામાન્ય રીતે ‘અહં (હું)' આવો જે શબ્દ લોકવ્યવહારમાં આવે છે તેનો વાચ્યાર્થ એકલું શરીર પણ નથી, કે એકલો આત્મા પણ નથી. પરંતુ શરીરથી સંકળાયેલ આત્મા જ એનો વાચ્યાર્થ છે, અર્થાત્ એ શબ્દથી શરીર સાથે એકમેક થયેલા આત્માનો ઉલ્લેખ થાય છે. આમાં કારણ એ છે કે ‘હું જડ છું' આવું સંવેદન ક્યારેય સંભવતું ન હોવાથી કેવળ શરીર એનો વાચ્યાર્થ નથી અને હું રૂપવાન નથી' આવું સંવેદન પણ સામાન્યથી સંભવતું ન હોવાથી કેવળ આત્મા પણ એનો વાચ્યાર્થ નથી. અન્યત્ર કહ્યું પણ છે કે-વેદોની શ્રુતિરૂપ શાસ્ત્રથી ગમ્ય આત્મતત્ત્વ ‘ë’ ‘હું' એવી બુદ્ધિથી જણાતું નથી. એટલે જ સ્ત્રીઓને ‘હું ગોરી છું' ‘હું રાગિણી છું' વગેરે સંવેદન થાય છે, પણ ‘હું ગોરો છું’ ‘હું રાગી છું’ એવું પુલ્લિંગતા પ્રયોગવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org