________________
અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે, કર્તા છે, ભોક્તા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, મોક્ષ થાય છે,
મોક્ષમાં સ્વપરિણામી છે. સંસારી જીવ
સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
કષાય અને યોગ ઉત્તરોત્તર બંધનાં સ્થાનક છે. સિદ્ધાત્મા સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. વિભાવ પરિણામ ભાવકર્મ' છે. પુગલસંબંધ ‘દ્રવ્યકર્મ' છે.
પત્ર ક્રમાંક ૭૬૬ % (૩૦) દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે. છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી, તેમ કર્યા વિના થયાં નથી.
(૬૧) સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે, તેમ આત્મા પણ પોતાના ' જ ભાવનો કર્તા છે; પુદ્ગલ કર્મનો આત્મા કર્તા નથી; એ વીતરાગનાં છે વાક્યો સમજવા યોગ્ય છે.
૧૦૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org