________________
૧ પદો વાંચવાથી વિચારવાથી અને તેમાં ઉંડા ઉતરવાથી તે પુરુષ મા ' છે યોગ્યતા ખ્યાલમાં આવશે, અને તે યોગ્યતાની પરશોતમ દોશીને પણ છે. પાછળથી શ્રદ્ધા, ખાત્રી, પ્રેમ અને સાચી ઓળખાણની પ્રતિતી થઈ . હતી. તેથી તેમણે પણ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરીને પોતાનું કામ કરી ? લીધું. પરશોતમભાઈ દોશીને બીજ જ્ઞાનની પ્રાપ્તિ હકાબાપા તરફથી છે થઈ હતી. પણ તે પુરુષને બીજજ્ઞાન એ અપૂર્વ વસ્તુ છે ને તે જ્ઞાન પરમાર્થ-પરમાર્થ પુરુષથી મધે, એની શ્રદ્ધા, પ્રતિતી અને ઓળખાણ થાય તો તે જ્ઞાન ફળદાયક નીવડે છે, એવો કોઈ ખ્યાલ ન હતો અને
શ્રી કાળીદાસભાઈ જ્ઞાની છે, સત્પરુષ છે અને તેની દશા અલૌકીક છે છે તેવું તેમના માનવામાં ન હતું, તેથી તે અટકેલા હતા. કાળીદાસભાઈએ તેમને વચન આપેલું હોવાથી, તે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી ઉંચા લેવા માટે જે પત્રો પરશોતમ દોશી ઉપર લખેલા છે તેના ઉપરથી કાળીદાસભાઈની દશાની ખાત્રી થશે. (પત્ર નં. ૭-૮-૯) આ પત્રમાં કાળીદાસભાઈને ફરજીયાત પોતાની ઓળખાણ આપવી પડેલ છે.
હવે આજે તો આપને સ્પષ્ટ લખું છું કે આ લખનાર પ્રત્યે જેટલી તમને ઓળખાણ તથા શ્રદ્ધા થશે તેટલા તેટલા તમે આગળ વધશો.”
આ કાગળ પછી પરશોતમ દોશીને ઓળખાણ, ખાત્રી ને શ્રદ્ધા છે છે કાળીદાસભાઈ ઉપર થવાથી તેમણે પોતાનું કામ કરી લીધું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org