________________
Ð પત્ર નં. ૨ બ
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૭/૮નું મળ્યું. વાંચી આનંદ. ૫રમારથ માર્ગ ભણી તમારી જિજ્ઞાસા જોઈ પ્રમોદ થાય છે. જગજીવનભાઈના સરનામે એવી જ રીતે સમયસાર કળશમાંથી ગાથાઓના અર્થ શીખે, લખી મોકલાવતો રહીશ. તમોને બે ગાથા મોકલ્યા પછી પણ બીજી બે ગાથાઓ લખી મોકલેલ છે. ગાથાના અરથ શીખે તમો એક નોટબુકમાં ઉતારી લઈ રોજ વાંચશો, વિચારશો તો એ બાબતના સંસ્કારો તમારા હૃદયમાં જામી જશે, અને જાગૃતિ વધી જશે. કૃપાળુદેવ લખે છે. “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ એને તીર્થંકર ધર્મ કહે છે. એક પણ સમય બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો તેને તીર્થંકર માર્ગ કહે છે. રાત દિવસ સર્વે પ્રાણીઓનો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ પ્રકાશ સ્વરૂપ અને શરીરના સ્થૂળ તથા સૂક્ષ્મ ધર્મોથી અસંગ છે. આ એ વાત લોકોએ સાંભળી પણ નથી. અને સાંભળી હોય તો એવું આરાધન કર્યું નથી. જીવ બળિયો થાય તો છ માસમાં પૂરેપૂરો સમ્યગ્ દૃષ્ટિ થાય. આ તો આત્મા ઉપર અનાદિથી અજ્ઞાનને લીધે હું શરીર છું, એવો બુદ્ધિભ્રમ થયો છે. તે જ અસંગ આત્માની ભાવના કરી ભ્રમ કાઢી નાખવાનો છે.
૩૭૪
સાયલા, તા. ૩૦-૮-૬૯
Jain Education International
દ: છોટાલાલની શુભાશીષ
Ð પત્ર નં. ૬૩ G
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
હું તા. ૫/૧૨ મુંબઈ ગયેલો ત્યાંથી તા. ૫/૧ના રાત્રે ખુશીથી આવેલ છું. એક માસ મુંબઈ રોકાણો. બોરીવલી, અંધેરી, માટુંગા
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
સાયલા, તા. ૯-૧-૭૦
For Personal & Private Use Only
www.jainelibrary.org