________________
ન્યાયાધીશ સુધીની પદવીએ પહોચ્યા. તેની વિગત નીચે મુજબ છે : હજુર સીરતેદાર ૧ વર્ષ એકાઉન્ટન્ટ
૨ વર્ષ આસી. એકાઉન્ટસ ઓફીસર ૧૦ વર્ષ રેલ્વે મેનેજર
૨ વર્ષ રેવન્યુ કારભારી
૮ વર્ષ ન્યાયાધીશ
૨ વર્ષ
આમ ૨૫ વર્ષ નોકરી કરી જ્યારે તેઓ શ્રી ન્યાયાધીશ હતા ત્યારે રાજકોટમાં એક ખૂન કેસ માટે ત્રણ સ્ટેટ ન્યાયાધીશોની એસેસર તરીકે નીમણૂંક કરવામાં આવી છે તેમાં તેઓશ્રીની પણ નીમણૂંક થએલ. આ ત્રણે ન્યાયાધીશોએ આ ખૂન આ કેસ સાંભળીને, ખૂન સાબિત થવાથી, ખૂની ને ફાંસીની સજા ફરમાવી.
તે સજામાં તેઓશ્રીને સંમતી આપવી પડેલી તે વાતનો તેઓશ્રીને આજ | દિન સુધી રંજ છે.
જ્યારે હિંદ સ્વતંત્ર થયું અને બધા રજવાડાઓ હિન્દ સરકારમાં એકમ તરીકે સાલીયાણા લઈને જોડાયા તે વખતના સૌરાષ્ટ્ર સરકારમાં છે તેઓશ્રીએ જુદે જુદે સ્થળે ૧૨-વર્ષ નોકરી કરેલ તેની વિગત : જામકંડોરણા મહાલકારી
૩ વર્ષ બોટાદ
મામલતદાર મહુવા
મામલતદાર ૩ વર્ષ ભાવનગર - મામલતદાર ૩ વર્ષ
ડે. કલેક્ટર ૧ વર્ષ આમ ૧૨-વર્ષ સુધી જુદે જુદે સ્થળે પદવીઓ ભોગવીને તારીખ * ૮-૩-૧૯૬૦ના રોજ પેન્શન ઉપર ઉતર્યા.
પેન્શન ઉપર ઉતર્યા પછી જીલ્લા પંચાયતમાં સભ્ય તરીકે અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા પણ રાજકારણ
૨ વર્ષ
ભાવનગર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org