________________
જ દેસાઈને કાનમાં ધીરેથી પૂછી લેતા અથવા ગમે ત્યારે તેમના ઘેર જઈને પૂછી લેતા. જ્યારે બીજાને પૂછતાં સંકોચાતા.
સવંત ૨૦૦૮ની સાલમાં સુરેન્દ્રનગર જીલ્લો ભયંકર દુષ્કાળમાં જ સપડાયેલ ત્યારે જીલ્લા કલેક્ટરે સાયલા તાલુકાના ગામડાઓમાં દુષ્કાળ ,
રાહતની કામગીરી સાયલાના સુપ્રતિષ્ઠિત શ્રી છોટાલાલભાઈ દેસાઈને T સંભાળવા વિનંતી કરી. શ્રી છોટાલાલભાઈ સાયલા તાલુકાના
ગામડાઓથી બહુ પરિચિત ન હોવાથી આ સેવાનું કામ સ્વીકારતા ' પહેલા મનમ ખચકાટ અનુભવ્યો. પરંતુ તુરત જ હિંમતલાલભાઈની ! જ યાદ આવતા અને તેમની કામ કરવાની ધગશ, આવડત તથા સેવાભાવથી ૪ પરિચિત શ્રી છોટુભાઈ દેસાઈએ કલેક્ટરશ્રીની વિનંતી માન્ય રાખી. તેમને વિશ્વાસ પણ હતો જ કે શ્રી હિમતલાલભાઈ મને આ કામમાં | જરૂર મદદ કરશે જ. સાયેલા આવીને શ્રી હિંમતલાલભાઈને કહ્યું કે જે તમારા હિસાબે જ દુષ્કાળ રાહતની સાયલા તાલુકાના ૪૭ ગામો : { તથા સુદામડાના ૧૫ ગામોની જવાબદારી સ્વીકારી છે. શ્રી કે. ! હિમતલાલભાઈએ ઉત્સાહથી આ કામ કરવાની તૈયારી બતાવી. બન્ને ! કે સેવાભાવીઓએ રાત- દિવસ ૪ મહિના સુધી સખત મહેનત કરીને જ દુષ્કાળ રાહતની કામગીરી ખુબ જ સંતોષકારક રીતે પૂરી કરેલ. | આમ શ્રી હિંમતલાલભાઈમાં સેવાની ભાવના પણ પહેલેથી જ હતી.
સેવા ભાવનાની સાથે સાથે તેઓશ્રીની આધ્યાત્મિક પ્રગતિ પણ થતી રહેલ. તેઓમાં જ્યારે પૂરેપૂરી યોગ્યતા જણાતા શ્રી છોટુભાઈ જ દેસાઈએ સવંત ૨૦૧પના કારતક સુદ ૫ના રોજ બપોરે ૪ વાગે જ I બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવેલ.
શ્રી હિંમતલાલભાઈમાં શ્રી સદ્ગુરુ દેવની સેવા કરવાની જે ઉચ્ચ જ ભાવના હતી તે નીચેના બે પ્રસંગોથી જણાઈ આવશે : . (૧) એક વખત શ્રી છોટુભાઈ દેસાઈને હેડકીનો રોગ થઈ આવેલ
જે ૧૭ દિવસ સુધી રહેલ. એક મિનિટમાં ૧૧ જેટલી હેડકી આવતી હતી. આવી પરિસ્થિતિમાં શ્રી હિંમતલાલભાઈએ એકધારા સતત ૧૭ દિવસ સુધી ખડે પગે, ઊંધ્યા કે ખાધા પીધા વિના શ્રી સદ્ગુરુદેવની
૩૯૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org