Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 442
________________ (સયો) સત્ય સુબોધ વેરાય વડે શલ્ય,દર્શન ચારિત્ર મોહ હણાયો. મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીર ભેદ જણાયો. પરમાર્થ પંથ પ્રવાસી થતાં, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો. નરભેદ ટળી નીરભેદ ભણાયો. પ્રકરણ-૮ સપુરુષની શોધ” છે. શ્રી શાંતિભાઈ અંબાણીએ દેવલાલીમાં પાંચ વર્ષ રહીને શ્રીમદ્જીના છે. I વચનામૃતનો ઊંડો અભ્યાસ કર્યો અને આશ્રમની આજ્ઞાભકિત * દેવવંદના, વાંચન, સ્વાધ્યાય અને સવારમાં ૫ થી શ્રીમદ્જીની કે મૂર્તિ સામે બેસીને ચિંતન, મનન, ભાવપૂર્વક પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક * નિયમિત કરતાં હતા. - વચનામૃતનું અનેકવાર વાંચન થયા પછી ૧૯૭૨ની સાલમાં તેમને બે મોટા વિક્ષેપો ઉત્પન્ન થયા. પહેલો વિક્ષેપ : પત્રો નં. ૧૬૫, ૪૭૧, ૪૭૨, યમ નિયમના ૮ ત્રાટક છંદ અને ‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત' એ ભક્તિ પદો છે. ઉપરથી એવો વિક્ષેપ જાગ્યો કે આ બીજજ્ઞાન, ગુરુગમ, સુધારસ એ છે છે શું? કોઈપણ ભોગે તેની ખોજ કરવી જોઈએ અને તેનો ભેદ ઉકેલવો જોઈએ. કૃપાળુદેવ કહે છે કે “પાવે નહીં ગુરુગમ બિના એહી અનાદી સ્થિત' અને ૪૭૧ના પત્રમાં લખ્યું છે કે “સુધારસ કે જે આત્માને સ્થિરતા કરવાનું અપૂર્વ સાધન છે અને ૧૬પનાં પત્રમાં સોભાગભાઈ ઉપર કૃપાળુદેવે સંબોધન કર્યું છે કે “કેવળબીજ સંપન્ન અને એ જ પત્રમાં લખ્યું છે કે તમને પ્રાપ્ત થએલા જ્ઞાનને સર્વ મહાત્માઓ ગાઈ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૩૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448