Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
મરજીવા તે મહારસ માણે, તેથી નહિ કોઈ બડે, જન છોટમ એવા જન મળતાં, ભાગ્ય ભલા ઉઘડે...રામરસ
જ (૮) પ્રીતમ : રામસુધારસ જે જન પીવે, અષ્ટસિદ્ધ, નવનિધ, મુક્તિ ચતુરધા,
ચાર પદાર્થક નહિ છીવં.. રામ બ્રહ્મપ્રકાશ હોય ઘટ ભીતર, તિમિર ટળી જાય અમીર દીવો, ...રામ જરા ન જંપે કાળ ન વ્યાપે, અમર જુગાજુગ તે નર જીવે ..રામ ધ્રુવ પ્રલાદ, નારદ, સનકાદિક, અજર પ્યાલો પીધો શિવે, ...રામ કહે પ્રીતમ થયા તે તદ્ વત, જગ કિંકરથી કો નવ બીવે ..રામ
(૯) નિરાંત કોળી :
નામ સુધારસ સાર સર્વમાં, પરખી પ્રેમેસુ પીધો રે,
ભૂતલપતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. છે. (૧૦) કાળીદાસભાઈ:
આજ સખી મનમોહનને, રમતો જમના જળમાંહી નિહાળ્યો, શાન્ત સુધામય શ્યામકી મુરત, દેખત વેહ જગ્યો ઉજીઆરો.
આતમ ધ્યાન અમૃતની ઘારા, વરસે મોતી દશમ દ્વારા, અરસપરસ કોઈ કરે દેદારા, સો જોગી સબ જગસે ન્યારા.
મોહની નીદમાં" પ્રેમથી પરખીએ નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે. ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસપાનથી કાજ સીજે.
૩૯૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448