Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી અજીતનાથ સ્વામીના જીવનમાંથી” ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે, સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતકબાળ કે.
અજીત--૨.
“શ્રી મહાવીર સ્વામીના સ્વતવનમાંથી" ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે... ગિ. ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરૂ, નિશદિન તોરા ગુણ ગાઉં રે...મિ. ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહીયા, તે બાવલ જઈ નવિ બેસે રે... ગિ. ૩
?
R (૩) દેવચંદ્રજી :
શ્રી અનંતાનાથ સ્વામીના જીવનમાંથી મૂરતિ હો પ્રભુ, મૂરતિ અનંત નિણંદ,
તાહરી હો પ્રભુ, તાહરી મુજ નયણે વસીજી; સમતા હો પ્રભુ, સમતા રસનો કંદ,
સહેજે હો પ્રભુ, સહેજે અનુભવ રસ લસીજી..૧ ' (૪) મોહનવિજયજી :
“શ્રી પદ્મપ્રભુસ્વામીના સ્તવનમાંથી” છેપરમ રસ ભીનો મહારો, નિપૂણ નગીનો મહારો સાહિબો,
પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણાધાર હો, જ્યોતિરમાં આલિંગને;
૩૯૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448