Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 430
________________ પ્રભુ મોરા અછક છ ક્યો દિનરાત હો, ઓલગ પણ નવિ સાંભળે, પ્રભુ મોરા તો શી દરિસણ વાત હો....૫. ન. ૧ (૫) પરમકૃપાળુદેવઃ “શું સાધન બાકી રહ્યું? કૈવલ્ય બીજ શું?” ગાથા-૫ કરૂના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. “શ્રી સદ્ગુરુ કૃપા માહાત્મય” ગાથા-૨ બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ' (૧) ચિદાનંદજી : . વસ્તુ ગત વસ્તુકો લક્ષણ, ગુરુગમ વિન નવિ પામે રે, ગુરુગમ વિન નવ પામે કોઉ, ભટક ભટક ભરમાવે રે. છે. (૩) છોટમ: રોમે રોમે ચઢે, રામરસ રોમેરોમ ચઢે . ટેક. પીતાં પૂર્ણ અનુભવ પ્રગટે, અનંત નેત્ર ઉઘડે, દ્વાદશ અંગુલ ભરી પીએ તો, નવી સૃષ્ટિને ઘડે રામરસ સુંઘે તેને સ્વરૂપ દરશે, પાછો ભવ ના પડે, આપે નિર્ભય સઘળે વર્તે, જો જીલ્વાએ અડે...રામરસ અજર ખુમારી અદ્ભુત ભારી, બ્રહ્મ વિષે જઈ ભડે, પિંડ બ્રહ્માંડની પાર રહ્યા તે, હંસ થઈ નીવડે...રામરસ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૩૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448