________________
* ૫. જીલ્લા ઇન્દ્રિયનો વિષય સ્વાદથી લક્ષ કરનાર આત્મા તેનાથી
છે
જુદો છે.
[ ૬. મન ઇન્દ્રિયનો વિષય સંકલ્પ-વિકલ્પનો લક્ષ કરનાર આત્મા
તેનાથી જુદો છે. છે આવું વારંવાર યાદ કરવાથી પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને છઠું મન
અને તેના વિષયો સાથે લક્ષ કરનાર આત્મા એકમેક થઈ ગયો છે તે હળવે હળવે છૂટો પડે અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને છઠું મન એની ? વિરતી થાય.
જ્ઞાનીના વચનના શ્રવણથી ઉલ્લાસીત થતો એવો જીવ, ચેતન અને જડને ભિન્ન સ્વરૂપે પ્રતિત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ છે થાય છે. આમાં લક્ષ કરનારને ચેતન તરીકે પ્રતિત કરવો અને ઇન્દ્રિયના છે
વિષયને જડ તરીકે પ્રતિત કરવું. મતલબ આખો દિવસ લક્ષ કરનાર જ આત્માને પ્રતિત કરી તેનો મહિમા જોયા કરવો. છે. ઉપર મુજબના પુરુષાર્થથી જ દેહ દૃષ્ટિ ટળતી જાય છે અને આત્મ છે 1 દષ્ટિ દૃઢ થતી જાય છે.
પત્ર નં. ૩૦ જ
સાયલા, તા. ૨૦-૨-૭૪ ભાઈ શાંતિભાઈ તથા ઈશ્વરભાઈ, બોરીવલી
તમારા તા. ૧૬-૨ ના લખેલા પત્રો મળ્યા છે. શરીરમાં આત્મા અથવા જીવ હોય ત્યાં સુધી જ શરીર તથા મનની ક્રિયા થાય છે. શરીરમાં જડ ક્રિયા તથા વિકારી ક્રિયા થાય છે. મતલબ શરીરમાં જીવે પોતાપણાની કલ્પના કરી છે એટલે શરીર તથા ઇન્દ્રિયો કામ કરે છે, તેમ આત્માનો સ્વભાવ સરત રાખવાનો, ધ્યાન રાખવાનો, તપાસવાનો, કોઈ પણ પદાર્થનો લક્ષ કરવાનો છે, તે લક્ષ કરનાર આત્માની સરત રાખો એટલે શરીર તથા મનની ક્રિયા જુદી જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
383
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org