________________
જ જીવની એક સમયની અવસ્થામાં સમયે સમયે આખું જગત જે જે
કેવળ મિથ્યાં છે તે દેખાય છે. જેમાં સર્વ જીવોનું દેહધારીપણું આવી * ગયું સમય સમયની જ્ઞાન પરિણતિ જે પાંચ ઇન્દ્રિયો તથા મનના : વિષયો સાથે એકમેક થઈ રહી છે. અને તેને લીધેજ સર્વે કાર્પણ વર્ગણા દરેક જીવનમાં સમયવર્તી જ્ઞાન પર્યાય રહેલ છે એટલે જે દેહધારી પણે મડદાનો વહેવાર ચાલે છે.
જેઓને ફક્ત દૈહિક ક્રિયાનો બોધ છે તેઓ ક્રિયાજડ. જેઓને શુષ્ક જ્ઞાનનો બોધ છે એટલે પુરુષાર્થ કરવો જ નહીં તે શુષ્કજ્ઞાની. ખરે રસ્તે ચડ્યા છે તેઓ રાત દિવસ પોતાની શક્તિ અનુસાર જડ છે ચેતનના ભાગલા પાડી પરિણતિ શુદ્ધ કરે છે. અને સમકિતની પ્રાપ્તિ પછી જ્ઞાનધારા એટલી શુદ્ધ થાય છે કે સમયવર્તી અંશ (પર્યાય) * આત્મા (અંશીને) જ ખ્યાલમાં લે છે. અથવા તો દ્રવ્ય દ્રષ્ટિ રાખી . પોતાની શુદ્ધ ધારાને જ અનુભવે છે તે તેઓની પાકી દ્રવ્ય દૃષ્ટિ છે. કહેવાય છે. ઉદયથી વહેવાર પણ ઘણા ખેદની સાથે ઉદાસીનતાથી છે કરે છે. અને ઇચ્છી રહ્યા છે કે ક્યારે આ વહેવાર ખલાસ થાય. આ બધી જુદી જુદી કક્કીઓનો એક જ અર્થ (રહસ્ય) છે.
“નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે.
- આનંદઘનજી ! સામાન્ય સ્વભાવની હો, કે પરિણતિ અસહાય; ધર્મ વિશેષની હો કે ગુણને અનુયાયી.
- દેવચંદ્રજી . નિરાકાર ચેતના કહાવે દર્શન ગુણ,
સાકાર ચેતના શુદ્ધ જ્ઞાન ગુણ સાર હે જ ચેતના અદ્વૈત દોઉ સામાન્ય વિશેષ સત્તાહિકો વિસ્તાર છે.
- બનારસીદાસજી !
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org