________________
પદ-૩૦, દોહરા ભુ. સમ્યક દેવા સર્વને, વિગતે કર્યો વિચાર, પંચમ કાળે પ્રભુ તમે, ટાળ્યો ભવ કંકાસ..૧ આગ્રહ ટાળી અવરનાં, આપે કર્યો ઉદ્ધાર, અમૃત ધન વરસી ગયો, ધન્ય ધન્ય તુંજ અવતાર...૨ શુદ્ધ સચ્ચિદાનંદ છો, નિજાનંદ ગુણ ધામ, એવા શ્રીમદ્ રાજને, પ્રેમ કરું પ્રણામ....૩ નવીન બતાવી નાવડી, જે બેસે તે પાર, અદભુત કુંચી આપની, ધન્ય ધન્ય તુંજ અવતાર....૪ ક્રોડ ઉપાય કર્યા થકી, ક્યાંય ન પાયો પાર, સંપડાવ્યું પદ સહજમાં, ધન્ય ધન્ય તુંજ અવતાર.૫
-
5 પદ-૩૧
છુ.
: ૧. સાતા ભોગવતા અસાતાના ઉદયનો વિચાર કરો
૨. વસ્તુના વિયોગમાં મોહજન્ય દુઃખ થાય ત્યારે આકાર ફેર ' કરતા શીખો. ૩. ગુપ્ત તત્ત્વ પામ્યાનું ફળ તો જ છે કે ગુપ્ત વિચારણા જાગૃત
રહેવી જોઈએ. ૪. આરંભ અને પરિગ્રહની નિવૃત્તિ થાય, તો જ માર્ગ પામ્યાનું
ફળ છે. ૫. વસ્તુ સ્થિતિનાં નિરંતર વિચાર વિના પદાર્થ પ્રત્યેથી મોહ ઉતરતો , નથી; માટે નિરંતર વસ્તુસ્થિતિનો વિચાર તે આત્મ જાગૃતિ છે ?
એમ સમજવું. ૬. દરેક પ્રવૃત્તિ કરતાં પહેલાં તે પ્રવૃત્તિ ઉદયથી છે કે ઇચ્છાથી છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org