________________
સામનો કરી શકે છે. જ્યારે અજ્ઞાનીને જપ, તપ, ક્રિયાકાંડ સીવાય બીજી કોઈ જાતની સમજણ હોતી નથી એટલે અજ્ઞાની દેહમાં જાગે છે, જ્યારે જ્ઞાની આત્મામાં જાગે છે.
અનુસંધાનમાં પં. બનારસીદાસના ત્રણ સવૈયા સમયસારના ટુંકમાં લખ્યા છે તેમાં જ્ઞાનનો જ મહીમા દેખાડેલ છે :
સવૈયો” (૧) જ્ઞાનકો સહજ જોયાકાર રૂપ પરિણ,
યદ્યપી તથાપિ જ્ઞાન જ્ઞાનરૂપ કહ્યો છે. શેય શેયરૂપયહી, અનાદિપીકી મરજાદ, કાહુ વસ્તુ કાહુકો, સ્વભાવ નહીંગ્રહ્યો છે. એતેપર કોઉ મિથ્યામતી કહે શેયાકાર, પ્રતિભાસનસીં, જ્ઞાન અશુદ્ધ છે રહ્યો છે. વાહિ દુબુદ્ધિસૌ વિકલ ભયો ડોલતા હૈ, સમજે ન ધરમ યોં ભર્મ માંહિ વહ્યો છે.
ચોપાઈ (૨) શેયાકાર જ્ઞાનકી પરિણતી, પૈ વહ જ્ઞાન શેય નહિ હોઈ,
શેયરૂપ ષટ દરવ ભિન્નપદ, જ્ઞાનરૂપ આતમપદ સોઈ. જાણે ભેદભાવ સુવિચિક્ષણ, ગુણ લક્ષણ સમ્યક દ્રગ જોઈ,
મુરખ કહે જ્ઞાનમય આકૃતિ, પ્રગટ કલંક લખે નહિ કોઈ. (૩) નિરાકાર જો બ્રહ્મ કહાવે, સો સાકાર નામ કર્યો પાવે ?
યાકાર જ્ઞાન જબ નાંહિ, પુરણ બ્રહ્મ નાંહિ તબ તાંઈ, યાકાર બ્રહ્મ મલ માને, નાશ કરનકો ઉદ્યમ માને,
વસ્ત સ્વભાવ મટે નહિ ક્યહી, તાતેં ખેદ કરૈ શઠ યહી. ( એ મુજબ સમયસાર નાટકમાં પં. બનારસીદાસના ત્રણ સવૈયા છે !
જેમાં જ્ઞાન જોયાકાર થવા છતાં જ્ઞાન જ્ઞાન જ રહે છે અને શેય જોય જ છે. રહે છે.
{ સીભાગ્યભાઈ અને સાયલા )
૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org