________________
* વૃજલાલભાઈ તથા કાળીદાસભાઈની સંમતીથી નીચેના મુમુક્ષુભાઈઓને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી :પ્રાપ્ત કરનાર
પ્રાપ્ત કરાવનાર ૧ નં. મુમુક્ષુભાઈ બહેનોનાં નામો મહાપુરુષોનાં નામ ૧ ૧. પૂ. શ્રી. લાડકચંદભાઈ મા. વોરા પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ ૨. રતીલાલભાઈ ખારા
પૂ. શ્રી વૃજલાલભાઈ બેલાણી ૩. શ્રી અભેચંદભાઈ
પૂ. શ્રી વૃજલાલભાઈ વેલાણી ૪. શ્રી હિંમતલાલ દેવજી વેલાણી પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ ૫. શ્રીમતી જવલબેન ભ. મોદી પૂ. શ્રી લાડચંદભાઈ વોરા
(પરમકૃપાળુદેવનાં પુત્રી) ૬. પૂ.આ.શ્રી માણી ક્યસાગરજી મ.સા.પૂ. શ્રી લાડચંદભાઈ બોરા
૭. મુબહેન શ્રી સવિતાબેન (મોરબી) પૂ. શ્રી વૃજલાલભાઈ બેલાણી A ૮. મુમુક્ષુબહેન રમાબહેન (મોરબી) પૂ. શ્રી લાડકચંદભાઈ વોરા , ૯. શ્રી જગજીવનભાઈ દેસાઈ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ
(કલકત્તા)
ઉપરની નામાવલીમાંથી મુમુક્ષુ ભાઈઓ, બહેનો પોતાના પુણ્યના ઉદયથી, પુરુષાર્થથી સદ્ગુરુ ઉપરની અવિચળ શ્રદ્ધાથી તેમજ તેમના માર્ગદર્શનથી કોઈ પરિપૂર્ણ, કોઈ વધત-ઓછે અંશે આ પરમાર્થ માર્ગમાં આગળ વધી રહ્યા છે. પરિપૂર્ણ દશાવાળા મુમુક્ષુઓનો ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે.
પરમ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈનો દેહવિલય કલકત્તા મુકામે સંવત ૨૦૩૧ના ચૈત્ર વદ ૭ને શુક્રવાર તા. ૨-૫-૧૯૭૫ના દિને T થયો. તે સમાચાર, વ્યવહાર માર્ગવાળા ભાઈઓને તથા પરમાર્થ માર્ગવાળા ! મુમુક્ષુ ભાઈઓને, સાંભળીને ખૂબ દુ:ખ થયું. સાયલામાં દરેક પ્રજાજનોને આ પ્રતાપી તથા સેવાભાવી પુરુષના ચાલ્યા જવાથી અત્યંત દુ:ખ થયું. ગામના મહાજને તેઓના માનમાં એક દિવસની સંપૂર્ણ હડતાલ પાડી હતી. રાત્રે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, મહાજન તથા ગામજનોએ
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org