________________
પરિપકવ દશા કરાવીને પ્રાપ્તિ કરાવેલ અને સાથે સાથે બંને વ્યક્તિઓને આ જ્ઞાન કોઈને ન આપવા આજ્ઞા કરેલ. કૃપાળુદેવે તેમના પત્ર નં. છે ૯૧૭માં મુનીને જણાવેલ છે કે :
આ જે દશાઆદિ સંબંધી જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે.”
ચતુરાંગુલ હૈ દગસેં મિલ હૈ - એ આગળ ઉપર સમજાશે.”
એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ છે ફરીવળે છે. - શ્રી કૃપાળુદેવે સૌભાગ્યભાઈને સુધારસ (બીજ જ્ઞાન) શ્રી ,
અંબાલાલભાઈને પ્રાપ્ત કરાવવાની ભલામણ કરી છે તે પત્ર નં. 1 છે પ૯૨, મુંબઈ વૈશાખ સુદી સં. ૧૯૫૧ના પત્રનાં પહેલા પેરામાં તેમના જ જ શબ્દોમાં નીચે મુજબ આપેલ છે :
શ્રી અંબાલાલભાઈ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર જો તમને પ્રાપ્ત થાય તો કરશો.
શ્રી કૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈ ઉપર પત્ર નં. ૩૨૩, મુંબઈ શ્રાવણ સુદ-૨ બુધ સં. ૧૯૫૧માં જે વાક્ય લખ્યું છે તે પરથી જણાઈ આવે છે કે શ્રીમદ્જીના હૃદયમાં સૌભાગ્યભાઈનું સ્થાન કેવું હતું ! તે જ જ પત્રના પેરા નં. રની પહેલી ૩ લીટી બાદ તેમના જ શબ્દો નીચે છે મુજબ છે :
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી છે. લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઇશ, અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ, વળતી વખતે સાયલા ઉતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી
૧૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org