________________
સં. ૧૯૫૧ના પત્રોમાં ?
શ્રી સોભાગ”, “ઉપકારશીલ શ્રી સોભાગ”, “આર્યશ્રી’, ‘શાશ્વતમાર્ગ નૈષ્ઠિક', “સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ”, “પરમાર્થ નૈષ્ઠિકાદિ ગુણ [ સંપન્ન', “પરમાર્થ નૈષ્ઠિક”, “આત્માર્થી'. * સંવત ૧૯૫૨-૫૩ના પત્રોમાં કે “પરમનૈષ્ઠિક, સત્સંગ યોગ્ય, આર્યશ્રી શ્રી સોભાગ.”
આત્મનિષ્ઠ”, “પરમ ઉપકારી આત્માર્થી સરળતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ.'
આમ વિવિધ ગુણલક્ષી સંબોધનો જોતાં શ્રી સોભાગની આંતરદશા, જ મુમુક્ષુઓ પ્રત્યેની કારુણ્યભાવના, નિષ્કામતા, સરળતા અને શ્રીમદ્ ર
પ્રત્યેની નૈષ્ઠિકતા આપણને દેખાય છે.
પ્રકરણ-૨
શ્રી શામળદાસભાઈ ભૂધરભાઈ શેઠ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કપુરચંદ અમરશી શેઠ અને શ્રી ! જ શામળદાસભાઈ ભૂધરભાઈ ખોડાભાઈ અમરશી શેઠ. આમ સગાઈમાં જ - બંને કુટુંબી ભાઈ થતા હતા. શામળદાસભાઈને શ્રી સૌભાગ્યભાઈએ ! બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી.
શ્રી શામળદાસભાઈએ તે બીજજ્ઞાન બે વ્યક્તિઓને આપ્યું. ૧. શ્રી કાળીદાસ માવજી દોશી (વ્યવસાયે કંદોઈ)
૨. તેમના પોતાના દિકરી મણીબહેનને કે જેને આગ્રા પરણાવેલ છે છે અને તે બાળપણમાં વિધવા થયેલ.
૨૦૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org