________________
ઉપદેશ નોંધ ૧૩ જ્ઞાનીને ઓળખો; ઓળખીને એની આજ્ઞા આરાધો. જ્ઞાનીની જ એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. 1 જ્ઞાનીઓ જગતને તૃણવતુ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા |
સમજવો. છે. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા છે. શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે.
0 ઉપદેશ નોંધ ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા છે. વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી છે
બેસી રહે કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું. એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે ? | વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે.
ઉપદેશ નોંધ ૨૨ લઇ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलममंकः कामिनीसंगशून्यः ;
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' 1 તારાં બે ચક્ષ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યા ?
છે. તારૂં મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો છે. ખોળો સ્ત્રીના સંગથી હતિ છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું. છે દેવ કોણ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સુચવે છે
૧૨૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org