________________
* પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે જ
પડે છે. “આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.” કોઈ છે શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કાંઈ બાધ નથી. તીર્થંકરના ! હૃદયમાં આ વાત હતી. એમ અમે જાણ્યું છે. (પત્રાંક-૧૭૦)
જો કે આગલા ભવમાં તેમને પ્રાપ્તિ હતી, પણ આ ભવમાં તેઓશ્રીને તે વિષે બીલકુલ વિસ્મરણ થઈ ગયું હતું. તેથી શ્રીમદ્ પણ આ અરસામાં તે જ્ઞાનની શોધમાં હતા.
વળી શ્રીમદ્ આ જ્ઞાનની શોધમાં હતા તે બાબત તેમણે શ્રી 4 મનસુખરામ સૂર્યરામ ઉપર લખેલા પત્રોમાંના નીચે બતાવેલ પેરેગ્રાફથી ! ગણાય છે ?
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય જ એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈપણ સમજાયું હોય તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત 1 વિશેષ કરી શકું, એ પ્રયાચના આ પત્રથી છે. (પત્રાંક ઉ૧) છે.
હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયા સત્યોગ, સત્સંગની 1 પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને તે એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી છે
શકે એમ આગમન સંભવ છે.” --“ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે
આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે, જ શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે, અને 200 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ જ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. (પત્રાંક ૭૧)
આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં
i
૧૮૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org