________________
મનનો વચનનો કાયનો
જય કરીને ઇન્દ્રિયનો આહારનો
નિદ્રાનો નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તર્કદિ ઊઠે, તે નહી લંબાવતાં ઉપશમાવી દેવા. (હાથનોંધ-૩)
૩૦ વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા : મોક્ષ પ્રયોજન
તે દુ:ખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું ? છે વિશેષ સ્વરૂપ.
તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાના કારણો. ૧ મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી.
આસ્થા – તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર - તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ – તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક-તેનાં કારણો. ધીરજનાં સ્થાનક-તેનાં કારણો. પતિત થવાનાં સ્થાનક-તેનાં કારણો. ઉપસંહાર. આસ્થા :પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ.
(૧૮૨)
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org