________________
ક ૧૪ : જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનગુરુએ ક્રિયાઆશ્રયી છે યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈ ને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ) નો માર્ગ અટકતો નથી.
(૧૩) છે. ૨ : “મોક્ષમાર્ગશ્ય નેતાર, ભેસ્તારં કર્મભૂભૂતામું
જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં, વંદે તળુણલબ્ધયે.” સારભૂત અર્થ : “મોક્ષમાર્ગશ્ય નેતા', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) : છે એમ કહેવાથી “મોક્ષ'નું અસ્તિત્વ', “માર્ગ” અને “લઈ જનાર' એ ત્રણ છે વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ, અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ જ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. “ભેસ્તાર કર્મભૂભૂત્તા (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર કે ઉપદેષ્ટા છે. તેવા કોણ ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે | કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય. માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવનમુક્ત ન જોઈએ. “જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં' (વિશ્વતત્ત્વનાં જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે ગુણલબ્ધયે (તેના ગુણની પ્રાપ્તિને અર્થે
તેનેં વંદના કરૂં છું) અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે છે અને તે જ વંદન યોગ્ય છે.
(૧૮) - ૪ : નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન છે. પામેલ નથી એવા મિથ્યાદૃષ્ટિ જીવ કરતાં સમ્યફદષ્ટિ અસંખ્યાતગુણી છે. નિર્જરા કરે છે.
૧૬૦
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org