________________
બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી ? જાય છે. જે અવિરતિ સમ્યક્ટષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં છે
મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધ બીજ' છે. ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું છે ( બીજ અહીં રોપાય છે.
(૨) આ “બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય 1 કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, , કે તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. છે. (૫) હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યક્રષ્ટિનામાં છે. [ ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામાં સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.
(૮) પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમ જ ઓછા આયુષના કારણથી જ અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી 4 પાંજરાથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે છે માનવું કારણ છે.
(૨૧) સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે મોક્ષ તે સમ્યજ્ઞાન. દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ' ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે.
(૨૯) વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજુ છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારૂં ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અધે શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય
ઉપર
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org