________________
કે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવ નિરંતર ચિત્ત વર્તે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને પુરુષોનો છે સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. તે
આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષના વચનનું અથવા સલ્ફાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
) પત્ર ક્રમાંક ૭૮૬ : મુનિશ્રી સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે,
મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.' 1 આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે છેમુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૭૮૭: મુનિશ્રી જ [ આર્ય સોભાગની બાહ્યાભ્યતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય
જી પત્ર ક્રમાંક ૭૯૩ઃ ગં.+સો. (૪ સમ્યકુદૃષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યક્દર્શન છે આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યક્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સત્પરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે છે તેને પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૮૧૦ : અં. 9 જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને
૧૧૦
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org