________________
જીરા . ]
તાલુકાન.
૧૧
થઈ રહે છે એટલે) અલ્યા ભારી! પેલો ભાંભણ આવ્યો છે તેને ઉપર મેકલ. કાગર આવે છે.
માળી–હાજી મોકલું. (ઉથીરામને મોકલે છે.) પંથીરામ–આવીને આશીર્ષક દેતાં. ) મહારાજ! તમારે જય થાઓ, ને બુદ્ધિ વધે (મનમાં) શો કલેડાના જેવો ઊજળો !
નંદનકુમાર–અલ્યા ભામણું! મારે સાસરેથી કાર લઈને તું આવ્યું છું ? જે એમ હોય તે કાગર લે. (ધરે છે.). . - - -
પંથીરામ–(કાગળ લેતાં) મહારાજ ! હું આવ્યો નથી, ત્યારે શું મારે બાપ આવ્યો છે, કાં ત્યાંના સમાચાર બિમાચાર પૂછવા છે? નંદનકુમાર–બધાં તો શું કરે છે?
પથીરામ-ખાય છે ને ઉધે છે. પૈસાવાળાને ઘેર તે કાંઈ કામ હોય છે. પણ—આ કાગળ હું કોને આપું તમારી સાસુને?'
નંદનકુમાર–ના, જે એમ કરતો. એ કાગર તો એને આપવાને છે. પિંથી સમ– મારા બાપ! મારી વહૂને તમે શું કરવા લખે?
નંદનકુમાર-મૂરખ, તારી વહૂની કોણ વાત કરે છે? હું તે એને આપિવાનું કહું છું.
પીરામ આ હું એટલા માટે સમજતો નથી, જે મારી વહૂને કાંઈ આપવાનું હોય છે ત્યારે હું એને આપજે એમ કહું છું ને તમે પણ એને અપાવો ત્યારે મારે તે સમજવું શું?
નંદનકુમાર–એ કાગર તે અમારી ઘરવારીને આપવાનું છે. પીરામ––હા, હવે સમજ્યો પ્રિયંવદા–જે તમારી ઘરવાળી––તેને આપવાનો છે.
નંદનકુમાર–(ગુસ્સે થઈને) ના, ના, તેને નહિ; એની વાત તે જાણી કે શું?
પથીરામ–અમે તો બ્રહ્મદેવ. બધાંની વાત જાણિયે. જુ-એ આજે અહિ આવી હતી ને હું લલિતાને
નંદનકુમાર (એકદમ વચ્ચે બોલી ઉઠે છે.) હા, હા, એને જ આપજે, જે જે ભૂલતો.
થીરામ–પ્રિયવદાનું નામ કેમ ભૂલાય, એ તે મારા કાળજામાં કરાયું. નંદનકુમાર–ને પાછા ભૂલ્યો ખરે? પ્રિયંવદાનું તારે શું કામ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com